પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૫
દ્રવ્યમિમાંસા (ગોસ્પેલ ઓફ્ વૅલ્થ )



ની ક્રિયા મારી માએ કરી હતી. એ રીતે આ સાર્વજનિક લાશ્કરી મારી પહેલી બક્ષીસ હતી. પછી મે અમેરિકાના પહેલા નિવાસસ્થાન એલિધની શહેરને પણ એક લાઇબ્રેરી તથા સાર્વજનિક હાલ અર્પણ કર્યાં હતાં. પ્રેસિડન્ટ હૅરિસ- ને મહેરબાની કરી વૈશિંગ્ટનથી મારીસાથે આવી એ મકાનેા ખુલ્લાં મૂકવાની ક્રિયા કરી હતી. પછી તરતજ પિટસબર્ગની માગણી ઉપરથી એ શહેરને પણ એક લાઇબ્રેરી આપવામાં આવી. પાછળથી તેમાં સંગ્રહસ્થાન, ચિત્ર- સંગ્રહાલય, ઔદ્યાગિક શાળાઓ અને જુવાન સ્ત્રીઓમાટેની માર્ગારેટ મેરિ- સન સ્કૂલ, એ બધી સંસ્થાઓનાં મકાનેનેા ઉમેરા કરવામાં આવ્યા. આ મકાના સાર્વજનિક ઉપયેગમાર્ટ ઇ સ ૧૮૯૫ ના નવેમ્બરની પાંચમી તારીખે ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં. પિટ્સબર્ગમાં રહીનેજ હું તવંગ થયા હતા અને તેથી આ મકાના પાછળ ખર્ચેલી એ કરેાડ ચાળીસ લાખ ડૉલર- ની રકમ એ શહેરે મને આપેલી પુછના એક નાનકડા ભાગ છે. (પિટ્સબ- ના કાર્નેગી ઇન્સ્ટીટયુટ પાછળ એકદરરીતે એ કરેડ એશી લાખ ડૅાલર ખર્ચવામાં આવ્યા હતા. મારી બીજી મેટી ક્ષીસ વૅાશિગ્ટનમાં કાનેગી ઇન્સ્ટીટયુટ’ સ્થાપવાને લગતી હતી. ઇ સ૦ ૧૯૦૨ ના જાન્યુઆરીની ૨૮ મી તારીખે મે આ કાર્ય - માટે શરૂઆતમાં પાંચ ટકાના વ્યાજવાળાં એક કરોડ ડાલરનાં આન્ડ આપ્યાં અને એ નાણાંના સદ્વ્યય થયાની ખાત્રી મળતાં બીજી રકમે ઉમેરી એક દર બક્ષીસ અઢી કરેાડની કરી આપી. આ બાબતમાં મેં પ્રેસિડન્ટ રૂઝવેલ્ટની પણ સલાહ લીધી હતી અને સ્વદેશ ખાતાના પ્રધાન મિ. જોન હેને ચેરમૅન થવાનું કબૂલ કરાવ્યુ હતું. એમની સાથે ડાયરેકટરી તરીકે અબ્રામ એસ. હ્યુએટ, ડોક્ટર બિલિંગ્સ, વિલિયમ ઇ. ડાન્જ, ઈલીહુ રૂટ, કલ હિગિન્સન; ડી. એ. મિલ્સ, ડૅાકટર ઍસ. પિચેલ અને બીજાએને નિમવામાં આવ્યા હતા. જે સગૃહસ્થાએ આ પ્રમાણે સેવા કરવાનું કબૂલ કર્યું હતું, તેમનાં નામેાની યાદી મેં પ્રેાસડન્ટ રૂઝવેલ્ટને બતાવી, ત્યારે તેમણે કહ્યું એટલાં ખા નામ તમને મળી શકવાનાં નથી.’ તેમની સંપૂર્ણ મદદથી આ સંસ્થા ૪૦ સ ૧૯૦૪ ના એપ્રલની ૨૮ મી તારીખે ફેંગ્રેસના એક કાયદાની રૂએ અસ્તિ- ત્વમાં આવી. તેને ઉદ્દેશ નીચે મુજબને દર્શાવવામાં આવ્યા છે: અન્વેષણ અગર શોધખાળના કાને તથા નવી શોધેા કરનારને, તેમજ પ્રાપ્તજ્ઞાનને મનુષ્યજાતની સ્થિતિ સુધારવાના કામમાં ઉપયાગમાં લેવાના માર્ગના અન્વેષણના કાને, અત્યંત વિશાળ દિષ્ટથી અને બહુજ ઉદારતાથી, ઉત્તેજન આપવું; અને ખાસ કરીને, વિજ્ઞાન, સાહિત્ય તથા કળાના કાઇ પણ Gandhi Heritage Portal