પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૬
દાનવીર કાર્નેગી



પ્રદેશ અગર ક્ષેત્રમાં શોધખેાળ કરાવવી, તેમજ તેવી શેાધખેાળાને હરેક રીતે મદદ કરવી; અને આ ઉદ્દેશ પાર પાડવા માટે, સરકાર, યુનિવર્સિટીએ, કાલેજો, ઔદ્યોગિક સંસ્થાઓ, વિદ્વાતાનાં મંડળેા તથા છૂટક વ્યક્તિએ, એ તમામની સાથે સહકાર કરવા. આ સંસ્થાના પહેલા પ્રેસિડન્ટતરીકે ડોક્ટર ડેનિયલ જે. ગિમનની પસંદગી કરી આપવા માટે હું ડાકટર બિલિંગ્સનેા આભારી છું. ઘેાડી મુદતમાં એમનું મૃત્યુ થતાં, ડૉકટર બિલિંગ્સની ભલામણ ઉપરથી હાલના ફતેહમદ પ્રેસિડન્ટ ડોક્ટર રાખ એસ. વુડવર્ડની નિમણુંક કરવામાં આવી. એ સંસ્થાના કામકાજ ઉપર દેખરેખ રાખવા માટે એ લાંબું આયુષ્ય ભાગવા ! સંસ્થા તરફથી પ્રસિદ્ધ થતાં પુસ્તકા તથા રિપોર્ટો ઉપરથી એમાં થતા ઉત્તમ કાના એવેા સરસ ખ્યાલ આવી જાય છે કે, આ સ્થળે એનું નિરૂપણ કરવું અનાવ- શ્યક છે. તેમ છતાં તેણે હાથ ઉપર લીધેલાં એ કાર્ય એવાં અપૂર્વ છે કે તેમના સંબંધમાં અત્રે ઇસારે કર્યો સિવાય મારાથી રહેવાતું નથી. ‘ કાર્નેગી’ નામની લાકડા અને કાંસાની બનાવેલી ક્રીડાનૌકા( યાટ )દ્વારા આ સંસ્થા આખી દુનિયાને લાભ થાય એવું કાર્યાં કરી રહી છે.આ નૌકા આખી દુનિયા- ની આસપાસ સફર કરી અગાઉનાં નિરીક્ષણ તથા માપણીમાં થયેલી ભૂલે સુધાર્યો કરે છે. અગાઉનાં હાકાયંત્ર ખામીભરેલાં હાવાને લીધે સમુદ્રની માજણીમાં ઘણી ભૂલે થઈ ગયેલી છે. કાંસા ઉપર લેાહચુંબકની અસર થતી નથી; પણ પેાલાદ અને લેાખડ ઉપર તેની ભારે અસર થાય છે, આથી કરીને પહેલાંનાં અવલેાકન ભૂલભરેલાં માલમ પડયાં છે. આઝાસના ટાપુ આગળ યુના કંપનીની આગોટ લાધી ગઇ હતી, એ આનું એક તાંધ લેવાલાયક દૃષ્ટાંત છે. ‘ કાર્નેગી'ના કપ્તાન પિટસને આ દાખલાની પરીક્ષા કરી જોવાનું મન થયું. તપાસ ઉપરથી એને માલમ પડયુ કે, એ કમનસીબ આગબેટને કસાન નૌકા ખાતાના નકશા ઉપર દર્શાવેલા માર્ગેજ પેાતાની આગોટને ચલા- વતા હતા; અને એ બીલકુલ દેાષપાત્ર નહેાતા. પ્રથમનું નિરીક્ષણ ભૂલભરેલુ હતું. એ ભૂલ તરત સુધારી લેવામાં આવી હતી. આવી ઘણી ભૂલ સુધારી લેવામાં આવી છે અને તેની દરીઆમાં સફર કરનારી પ્રજાને ખબર આપી દેવામાં આવી છે. દુનિયાની પ્રજા એ બદલ અમારા જે ઉપકાર માને છે,તેજ અમારા પૂરતા બદલે છે. બક્ષીસના દસ્તાવેજ- ના લખાણમાં મેં એવી આશા દર્શાવી છે કે, આપણા પ્રજાસત્તાક રાજ્ય ઉપર જૂની દુનિયાનું જે મેટું ઋણ ચઢેલુ છે, કઇક અંશે પણ આપણા- થી પીટાડી શકાય તે ધણું સારૂં. આ પ્રમાણે એ દેવું અદા કરવાની શરૂ- Gandhi Heritage Portal