પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૭
દ્રવ્યમિમાંસા (ગોસ્પેલ ઓફ્ વૅલ્થ )આત થઇ ચૂકી છે, એ જાણી મને ધણા સંતાપ થયા છે. દુનિયાનું પટન કરતી ‘કાર્નેગી' જે અપૂર્વ સેવા બજાવી રહી છે, તેની હારમાં કૅલિફોર્નિયામાં માઉન્ટ વિલ્સન ઉપર દરિયાની સપાટીથી ૫૮૮૬ ફીટની ઉંચાઇએ જે વેધશાળા સ્થાપવામાં આવી છે, તેના તરફથી થતી સેવા મૂકી શકાય. તેના ઉપર પ્રાફેસર હેલની દેખરેખ છે. પ્રતિષ્ઠિત ખગેાળવેત્તા- એની એક સાલ રામમાં જે પિરષદ્ ભરાઇ હતી, તેમાં એણે હાજરી આપી હતી; અને ત્યાં એણે એવાં ચમત્કારિક રહસ્ય પ્રગટ કર્યાં હતાં કે એ વિદ્વાને એ પરિષની બીજી બેઠક માઉન્ટ વિલ્સન ઉપરજ ભરવાનેા ઠરાવ કર્યો અને તે મુજબ ત્યાં પરિષદ્ ભરાઇ હતી.

૨૩૭ માઉન્ટ વિલ્સન માઉન્ટ વિલ્સનજ છે. પૃથ્વીમાં ૭૨ ફુટની ઉંડાઇ- એથી નવા નવા તારાના ફોટોગ્રાફ લેવાય છે. પહેલી પ્લેટ ઉપર આશરે સાળ નવા તારાની શાધ થઈ હતી, બીજી પ્લેટ ઉપર સાઠ અને ત્રીજી ઉપર સેા કરતાં વધારે નવા તારા માલમ પડયા હતા. આમાંના કેટલાક તારાનું કદ આપણા સૂર્ય કરતાં વીસગણું મેટું છે, એમ કહેવાય છે. કેટલાક તારા એટલા બધા દૂર છે કે ત્યાંના પ્રકાશને આપણી પૃથ્વી ઉપર પહોંચતાં આઠ વરસ લાગે છે. આ ઉપરથી આપણે શિર ઝુકાવી ગણગણીએ છીએ કે આપણે જે જાણીએ છીએ તે આપણને જે અજ્ઞાત છે, તેના પ્રમાણમાં નહિ જેવુંજ છે. અત્યાર સુધી વપરાયલા કાચના કરતાં ત્રણગણેા મેટા રાક્ષસી કાચ જ્યારે ઉપયાગમાં લેવાશે, ત્યારે કેવી કેવી નવી વાતા આપણા જાણવામાં આવશે ! મારી ખાત્રી કરી આપવામાં આવી છે કે ચદ્ર ઉપર મનુષ્યની વસ્તી હશે, તે તે સ્પષ્ટ દેખાશે. ત્રીજું સુંદર કાર્ય ( હિરા ફ્ડ ) વીરપુરુષો માટેનું ફંડ છે. આ મારા મુખ્ય મનેારથ હતા. મારા સાંભળવામાં આવ્યું હતું કે પિટસબર્ગ પાસેની એક કાલસાની ખાણમાં ગંભીર પ્રકારના અકસ્માત થયા હતા અને તે સાંભળી અમારા ટેલર, તે વખતે જો કે પોતે ખીન્ન કાર્યમાં રાકાયલા હતા, તેમ છતાં લાાના જાન બચાવવામાં કાઇ રીતે ઉપયેગી થઇ શકાય, એવી ઇચ્છાથી તરતજ હેાનારતવાળી જગ્યાએ દોડી ગયા હતા. દટાયલા માણસને ખેંચી કાઢવા માટે કેટલાક સ્વયંસેવકાને લઇને તે નીચે ઉતર્યાં; પણ અફસોસની વાત છે કે એ બહાદૂર અગ્રણીએ પોતાને જાન ગુમાવ્યા. આના વિચાર મારા મગજમાંથી ખસી શક્યા નહિ. મારા પ્યારા મિત્ર મિ. રિચર્ડ વાટ્સન ગિલ્ડરે મારા ઉપર એક સુંદર કાવ્ય મેાકલી આપ્યું હતું, તે હું આ હોનારતવાળી રાત્રી પછીના સવારમાં કરીથી વાંચી ગયા અને તે સેટ