પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૨૦ સું કેળવણી અને પેન્શનને લગતાં ફંડ મા તથી રી ચેાથી મહત્ત્વની બક્ષીસ ( ધી કાર્નેગી ફાઉન્ડેશન કાર ધી એડવાન્સમેન્ટ ઑફ ટીચીંગ ) વિદ્યાવૃદ્ધિ માટેનું કાર્નેગી ધર્માંદા કુંડ નામની યુનિવર્સિટિના વયેાવૃદ્ધ પ્રફેસરાને પેન્શને આપવાના ઉદ્દેશવાળી દોઢ કરોડ ડોલરની રકમ હતી. આ કુંડને વહીવટ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સની કેળવણીની પસંસ્થાએાના પ્રેસિડન્ટામાંથી ૨૫ ટ્રસ્ટીઓની પસંદગી કરવાની જરૂર હતી. ચિકાણે યુાનવર્સિટિને પ્રેસિડન્ટ હાર મદવાડને લીધે ગેરહાજર હાવાથી બાકીના ૨૪ ટ્રસ્ટીએ બંધારણ નક્કી કરવા માટે મારા દિવાનખાનામાં ભેગા થયા ત્યારથી મારા તેમની સાથે મિત્રતાના સંબંધ બંધાયે. મિ. ફ્રેન્ક એ. વેન્ડરલિપે આવા કાર્યને વૈશિગ્ટનમાં અનુભવ મેળવેલા હોવાથી તેમના તરફથી અમને શરૂઆતમાં ઘણી મદદ મળી; અને આ મંડળને પ્રેસિડન્ટ ડૉકટર હેન્રી એસ.પ્રિયેટ આ કામને માટે જેવા જોઇએ તેવેજ માણસ અમને મળી ગયા હતા. આ ફંડ મને અત્યંત વહાલુ છે, કેમકે જેમને એ ફંડને લાભ મળવાન છે એમાંના ઘણા વિદ્વાને સાથે મારા લાંબા સમયને પરિચય છે; અને તેમની લાયકાત કેવી ઉંચા પ્રકારની છે તથા તેમની આજસુધીની સેવા કેટલી બધી કિંમતી છે, તેને મને અનુભવ થયા છે. શિક્ષણના ધંધામાં પડેલા વિદ્વાતાને ખીજા અત્યંત લાભકારક ધંધાઓના જેટલુ મહેનતાણું મળવું જોઇએ, તેને બદલે તેમને સૌથી એછું-કંગાળ મહેનતાણું મળે છે. ઉષ્ઠરતી પ્રજાને તૈયાર કરવાના કાર્યને જે વિદ્વાને પાતાનું આખું જીવન અર્પણ કરે છે, તેમને માત્ર પેટપૂરતુંજ મહેનતાણું મળે છે. કાર્નેલ યુનિવર્સિસટના ટ્રસ્ટી તરીકે જ્યારે મારી પહેલવહેલી નિમણૂક થઈ, ત્યારે પ્રાફેસરાને બહુજ હલકા પગાર મળતા જોઇ મને અત્યંત ખેદ થયા હતા. એમને સાધારણ રીતે અમારા