પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૪
દાનવીર કાર્નેગી



કારકુનાના કરતાં પણ એછા પગાર મળતા હતા. આવા માણસે વૃદ્ધાવસ્થાને માટે કશું ન ખચાવી શકે એ ઉધાડુ છે. આથી કરીને જે યુનિવર્સિટિએમાં પેન્શન કંડની વ્યવસ્થા નથી હાતી, તેમને જે વિદ્વાના સશક્ત હોતા નથી તથા જેમની પાસેથી કામ લેવું જોઇએ નહિ, તેમની પાસેથી કામ લેવું પડે છે. આ ક્રૂડના ઉપયેાગીપણાના સંબંધમાં એ મત હાઇ શકેજ નહિ, ( ૧૯૧૯ ની સાલમાં આ ફંડની કુલ રકમ ૨,૯૨,૫૦,૦૦૦ ડાક્ષરની હતી ). આ ક્રૂડતે લાભ લેવાને પાત્ર એવા જેવદ્રાનાનું પહેલું લીસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, તે જોઇનેજ એ કુંડના સંબંધની શંકા નાખુદ થઇ જાય. એમાંના કેટ- લાકે તે માણસજાતના જ્ઞાનની વૃદ્ધિ કરવામાં એટલે મેટા હિસ્સા આપ્યા હતા કે તેમની કીર્તિ આખી દુનિયા ઉપર પ્રસરી હતી. આવા ઘણા વિદ્વાના તથા તેમની વિધવાઓ તરફથી મને હૃદયદ્રાવક પત્ર મળ્યા છે. આ કાગળેાને મારાથી નાશ કરી શકાય એમ નથી; કેમકે જ્યારે પણ મને ગમગીની પેદા થાય, ત્યારે એ કાગળેા વાંચી જવાથી તે દૂર થઈ જાય છે. મારા મિત્ર ડન્કલાઇનવાળા મિ. ચૅમ્સિનશા( હાલ લાશી )એ ઈંગ્લાંડના એક માસિકમાં લેખ લખ્યા હતા. તેમાં તેણે જણાવ્યું હતું કે, સ્કોટલૅન્ડનાં ઘણાં માબાપ બીજા ખચોંમાં ધણી કાપકુપ કર્યાં છતા પણ પોતાનાં છે।કરાંની યુનિવર્સિટિની કેળવણી માટેની ફી ભરવા શક્તિમાન થઇ શકતાં નહિ. આ લેખ વાંચ્યા પછી મે પાંચ ટકા વ્યાજવાળાં એક કરાડ ડૉલર- નાં આન્ડ અર્પણ કર્યાં. તેની વાર્ષિક ૧,૦૪,૦૦૦ પૌડની આવકમાંથી અડધ- ની લાયક વિદ્યાર્થીઓની ×ી આપવા પાછળ અને અડધની યુનિવર્સિટિએની સ્થિતિ સુધારવા પાછળ ખર્ચવાની હરાવી હતી. આ કુંડનું નામ સ્કૉટલૅન્ડની યુનિવર્સિટિ માટેનું કાર્નેગી ફંડ' એવુ' રાખવામાં આવ્યું હતું. આ ક્રૂડના ટ્રસ્ટીઓની પહેલી મીટીંગ ઇ સ૦ ૧૯૦૨ માં સ્કૉટલૅન્ડ ખાતાના પ્રધાનની એડિનબરા ખાતેની આફીસમાં ભરવામાં આવી હતી અને તેમાં કૅા બાલ્ફર આક્ ખ પ્રમુખપદે બિરાજ્યા હતા. આ મંડળમાં બધા પ્રતિષ્ઠિત પુરુષાજ હતા. વડેા પ્રધાન બાલ્કુર, સર હેન્રી કેમ્પબેલ એનરમૅન (જે પાછળથી વડા પ્રધાન થયા હતા ), જાન મેાલી (હાલમાં વાઇકાઉન્ટ મેા) જેમ્સ બ્રાઇસ (હાલમાં વાઇકાઉન્ટ બ્રાઈસ ), અ ઑફ એન્જીન, લારાઝબરી, લાડ , મિ. શા અને ડલાઈનવાળા ડૉક્ટર જોન રાસ. મેં તેમને જણાવ્યું કે, આ ફંડના વહીવટ તમને સાંપવાનું કારણ એવું છે કે, હાલમાં નિમવામાં આવેલા એક કમીશનને રિપોર્ટ વાંચ્યાબાદ સ્કૉટલૅન્ડની યુનિવર્સિટિએની કમીટીઓને મારાથી નાણાં સોંપી શકાય એમ નથી. મિ. ખાફ્ર એકદમ ખેાલી ઉઠયે, Gandhi Hentage Portal