પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૫
કેળવણી અને પેન્શનને લગતાં કુંડ



“એક પેન્સ પણ નહિ.” અ આ એલ્ઝન જે એ કમીશનને એક સભા- સદ હતા તે પણ આ મતને સંમત હતા. આ કુંડની વીગત વાંચી સંભળાવતાં અ બૅંક એÐને કહ્યુ કે, ટ્રસ્ટની શરતા મુકરર અને અસદિગ્ધ નહિ હાવાથી મારાથી એને વહીવટ સ્વીકારી શકાશે નહિ; કેમકે મારી ફરજોશી છે તે મારે સ્પષ્ટ જાણવું જોઇએ. મે ટ્રસ્ટ એને એવી સત્તા આપી હતી કે, જો પાછળથી તેમના વિચારામાં એમ આવે કે અત્યારે મુકરર કરેલા કેળવણીના ઉદ્દેશ કે મા સુધરતા જતા જમા- નાને માટે અસંગત કે બીનજરૂરી છે, તે આ ફંડના લાભ કાતે આપવા, તથા કુંડના ઉત્પન્નની વ્યવસ્થા કેવી કરવી, તે નક્કી કરી મૂળની વ્યવસ્થામાં ટ્રસ્ટીએ વધુમતીથી ફેરફાર કરી શકે. બાલ્ફર આફ બલે અના મતસાથે મળતા થયેા અને વડેા પ્રધાન ખાલ્ફર તેા એમ મેલ્યા કે, આવી સત્તા કાઇ પણ વીલ કરનારે પોતાના ટ્રસ્ટીએને આપી હોય એમ મેં કદી સાંભળ્યું નથી; અને એવી સત્તા આપવી એ ઠીક પણ નથી. મેં કશુ:-‘મિ. બાલ્ફર ! કાઇપણુ મંડળ આવતા જમાનાને માટે કાયદા ઘડી આ વા માટે લાયક હાય, એમ હું માનતા નથી અને કેટલીક વખત તેા પાતાના જમાનાને માટે પણ કાયદા બાંધવાને તેએ સંપૂર્ણ રીતે ફતેહમદ નિવડતા હોય એમ લાકા માનતા નથી. ’ આ સાંભળી બધા ખડખડ હસી પડયા. પછી વડા પ્રધાને કહ્યું:--‘તમારૂં કહેવુ બરાબર છે; પણ હું ધાડું છું કે આવુ ડહાપણ ધરાવનારા તમે એકલાજ છે. મે એવી સત્તા વમતીને આપવા ધારી હતી, પણ કાર્ડ બાલ્ફ એવી સૂચના કરી કે એવી સત્તા બે-તૃતીયાંશથી એછા ટ્રસ્ટીઓને ન આપવી. અ આફ એન્જીને આ મારા કબૂલ રાખ્યો, એટલે બીજા બધાએ મંજુર રાખ્યા. મારી ખાત્રી છે કે આવી છૂટ આવશ્યક અને ડહાપણભરેલી છે. મારી તમામ મેટી બક્ષીસામાં આવી છૂટ આપવામાં આવેલી છે અને મારી ખાત્રી છે કે, ભવિષ્ય એનુ વાજબીપણું પૂરવાર કરી આપશે. ડ લાઈનના અલ આ એÐતે આ ટ્રસ્ટના ચૅરમૅન થવામાં આનાકાની કરી નહિ. એન્જીન પાસે આ જવાબદારી સ્વીકારવાનું કબૂલ કરાવી શકાશે, એમ મે જ્યારે વડા પ્રધાન બાલ્ફરને કહ્યું, ત્યારે તેણે તરતજ કહ્યું: “ આખા ગ્રેટ- બ્રિટનમાં એનાથી વધારે લાયક માણસ તમને મળી શકવાને નથી. ' એ સબંધમાં અમને બધાને પૂરતા સતેજ થયેા છે. એના જેવા બીજો અમને મળી શકશે કે કેમ એજ સવાલ છે. Gandhi Heritage Portal