પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૭
કેળવણી અને પેન્શનને લગતાં કુંડઆમંત્રણ આપ્યું અને તેથી મને તથા મારી પત્નીને ઘણા આનંદ થશે. સ્કોટલૅન્ડની યુનિવર્સિટિ માટેના ટ્રસ્ટીઓના ચરમૅન અલ આફ એન્જીન અને સ્કોટલૅન્ડના સેક્રેટરી લાડ ખાલ્ફર ઍફ ખલે તથા તેમની પત્ની, એમણે પણ પહેલી મીજલસમાં ભાગ લીધા હતા. ત્યાર પછીથી પ્રિન્સિપાલેાનુ અવાડી’’ એ દરવને કાયમને કાર્યક્રમ થઇ પડયા. અમે અને એ પરસ્પર મિત્રા થયા અને તેએ કબુલ કરે છે કે, તેથી યુનિવર્સિટિને ઘણે લાભ થાય છે.અર્થાત્ તેનાથી સહકાર્યની વૃત્તિ જાગ્રત થાય છે. પહેલી બેઠકની સમાપ્તિ થતાં છુટા પડતી વખતે પ્રન્સિપાલ લૅન્ગે મારા હાથ ઝાલીને કહ્યું :–‘સત્રની શરૂઆત કેવી રીતે કરવી, એ શીખવાને કાટલૅન્ડની યુનિવર્સિટિએના પ્રિર્નસ- પાલાને પાંચસે વરસ લાગ્યાં છે. એક અઠવાડીઉ એકઠા રહેવુ, એજ એને ' ૧૯૦૬ ના મેળાવડાને પ્રસંગે બેન્જામિન ફ્રેન્કલીનની પ્રપૌત્રી રૅડકલીક કાલેજની ડીત, મિસ અગનીસ વિતે એ અઠવાડી અમારી સાથે ગાળ્યુ અને બધાંને ધણા આનદ આપ્યા. કેન્કલીનને ડૉકટરતરીકેની પહેલવહેલી ડીગ્રી લગ- ભગ ૧૫૦ વર્ષ ઉપર સેન્ટ ઍન્ડ્રુસ યુનિવર્સિટિ તરફથી મળી હતી; એના- જન્મનું ખસે’મું વર્ષ ફિલાડેલ્ફિયામાં બ′જ સુંદર રીતે ઉજવવામાં આસુ હતું; અને સેન્ટ ઍન્ડ્રુસની તેમજ દુનિયાની ઘણી યુનિવર્સિટિએએ માનપા મેાકલી આપ્યાં હતાં. સેન્ટ ઍન્ડ્રુસે મિસ ઍગ્નીસ વિનને એક ડીગ્રી પણ અર્પણ કરી હતી,અને લાઈ રેકટરતરીકે એ ડીગ્રી એનાયત કરવા માટે મને મેાકલવામાં આવ્યા હતા. આ ક્રિયા પહેલે દિવસે મેાટી સભા સમક્ષ કરવા- માં આવી હતી; અને તે વખતે ૨૦૦ કરતાં વધારે માનપત્ર અર્પણ થયાં હતાં. સ્વાભાવિક રીતેજ શ્રોતૃગણ ઉપર ભારે અસર થઇ હતી. જે યુનિવર્સિ- ટિસ્કે પ્રપિતામહ ઉપર ડીગ્રીની નવાજેશ કરવાની પહેલ કરી હતી, તેજ યુનિવર્સિટિએ ૧૫૦ વર્ષ પછી પ્રપૌત્રીને તેવીજ ડીગ્રી અર્પણ કરી હતી; ( અને તે પણ રેડ્કલીફ્ કૅલેજની ટીનતરીકે એની પેાતાની લાયકાતને લીધેજ ). વળી તે પેાતાના લાડરેકટરને હાથે અર્પણ કરાવવામાટે તેને દરિયાપાર બીજા ખંડમાં મેકલ્યા હતા, જે લાડ રેકટર પેાતે વસવાટ પરત્વે બ્રિટિશપ્રા નહેાતા, પણ જે કેન્કલીનની માફક જન્મપરત્વે બ્રટિશપ્રજા હતા અને તેની માફક અમેરિકન શહેરી થયા હતા. વળી તે ક્રિયા જ્યાં ફ્રેન્કલીન અખંડ નિદ્રામાં સૂતા છે, ત્યાં ફિલાડેલ્ફિયામાં અને તેની જયંતી ઉજવવા માટે ભેગા થયેલા પ્રતિષ્ઠિત મંડળની સમક્ષ કરવામાં આવી હતી. સઘળી ઘટના એકંદર રીતે અપૂર્વ હતી; અને આવી સુંદર અને યેાગ્ય યા Gandhi Heritage Portal