પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૮
દાનવીર કાર્નેગી



મારે હાથે થઇ, તે બદલ હું પણ મારી જાતને કૃતકૃત્ય માનવા લાગ્યા. ખરેખર સેન્ટ ઍન્ડ્રુસના પ્રિન્સિપાલ ડેાનાલ્ડસનને એ વિચાર ઇશ્વરેજ સુઝાડયેા હશે. સેન્ટ ઍન્ડ્રુસના વિદ્યાર્થીઓએ કાઈની પણ રિફાઇ વગર મને સર્વાનુમતે ખીજી વખત પોતાના રેકટરતરીકે ચુંટી કાઢયા, તેની પણ મારા ઉપર ભારે અસર થઇ હતી. રેકટરને કેટલીક રાતે વિદ્યાર્થી એની સાથે ગાળવાની હાય છે, તે વખતે સીનેટનેા કાઇ સસાસદ હાજર રહી શકતેા નથી; અને વિદ્યાર્થી- એ તેની સાથે છૂટથી હરી ફરી તથા વાતચીત કરી શકે છે. આવી રાત્રીએ મને બહુ ગમતી. અમારા સમય બહુજ ગમ્મતમાં પસાર થતો. પહેલી રાત પછી સેક્રેટરીએ મારા વર્તનના સબંધમાં જે અભિપ્રાય દર્શાવેલા તે પ્રિન્સિપાલ ડોનાલ્ડસનની મારફતે મને પહોંચ્યા હતા. “ ફૂલાણેા રેકટર અમને ઉદ્દેશીને ખેલતા; ફલાણા રેકટર અમારી પ્રત્યે ખેલતા–અને બન્ને પ્લેટા ઉપર બેસી રહીનેજ એલતા. મિ. કાર્નેગી અમારા મંડળની વચમાંજ બેટા હતા; અને અમારી સાથે વાતચીત કરતા હતા. અમારી પેાતાની ( અમેરિકાની ) ઉંચી કેળવણીની સંસ્થાઓને મદદ આપવાનેા પ્રશ્ન મારી સમક્ષ વખતેાવખત રજુ થતેા હતા, પણ મારી પેાતાની માન્યતા એવી હતી કે હડ' અને 'કાલમ્બીઆની સંસ્થાઓમાં દરેક- માં પાંચથી દશ હજાર વિદ્યાર્થીએ હતા, એટલે એ સંસ્થાએ જોઇએ તેટલી વિશાળ હતી અને એમના વિસ્તારમાં વધારા કરવાનું ઇચ્છવા લાયક નહેાતુ; પણ નાની સંસ્થાઓને અને ખાસ કરીને કાલેજોને મદદની ખાસ જરૂર હતી અને તેથી તેમને મદદ કરવી એજ નાણાંનેા સારા ઉપયોગ કર્યો ગણાય.આથી કરીને મેં મારી મદદનું ક્ષેત્ર એ રીતે સંકુચિત રાખ્યુ હતુ, અને મારે। એ વિચાર ડહાપણભરેલા હતા એની મારી ખાત્રી થઇ છે. પાછળથી રાકૂલરનું કેળવણીવિષયક ફંડ સ્થપાયું હતું. સરકારી કેળવણી ખાતુ અને અમે આ ક્ષેત્રમાં એકબીજાની સલાહ લીધા સિવાય સ્વતંત્ર રીતે કામ કરતા હતા અને તેને લીધે કેટલીક વખત નહિ ઇચ્છવા લાયક પરિણામ આવતાં હતાં,તેથી મિ.રાકફેલરે મને પોતાના ખામાં ઉમેરી લેવાની ઇચ્છા દર્શાવી અને મે તેમાં જોડાવા હા પાડી. આ પ્રમાણે સહકા કરવાથી બન્નેને ફાયદા થયા; અને હાલ અમે સ’પીનેજ કામ કરીએ છીએ. કાલેજોને નાણાંની મદદ આપતી વખતે તેમની સાથે મારા કેટલાક મિત્રાનાં તથા મારા ભાગીદાર ચાલી ટેલરનાં નામ જોડીને તેમને પણ માન આપવામાં આવ્યું છે. ડિકિન્સન કૅલેજને અર્પણ કરેલા ઢાલને મેાન્કયારડ કાન્વેના નામ ઉપરથી કાન્યે હૅાલનું નામ આપવામાં આવ્યું છે.હાલમાં પ્રસિદ્ધ Portal