પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૯
કેળવણી અને પેન્શનને લગતાં ફ્ંડ



થયેલા કોન્વેના આત્મવૃત્તાંતના ગ્રંથાના સંબધમાં ‘આથેનિયમ’ માં એવેા અભિ- પ્રાય દર્શાવવામાં આવ્યા છે કે આત્મવૃત્તાંત પી કચરાના ઢગલાની વચમાં આ બે ગ્રંથા સુંદર રત્નાની માફક ઝળકી રહે છે.’’ એ ઢગલામાં ઉમેરા કરવાની ઇચ્છા રાખનારે આ ઉપરથી કઇંક ધડા લેવાના છે. કાન્વેતી આત્મકથાનુ છેલ્લુ પ્રકરણ નીચેના કરા સાથે સમાપ્ત થાય છે:- ૮ એ મારા વહાલા વાચક ! જેની પાસેથી હવે હું છુટા પડ છું, તે દુનિયા ઉપર સલાહશાન્તિ રહે એવી તું પ્રાર્થના કરજે. ગર્જના કરતાં વાદળાં પાસે શાન્તિમાટે પ્રાતા કરતા નહિ; પણ જે પુરુષ, સ્ત્રી કે બાળક, તારા સસમાં આવે,તેની પાસે યાચજે. અમારા જમાનામાં શાન્તિ ફેલાવજે’ એટલી પ્રાર્થના કરીનેજ એસી રહીશ નહિ, પણ એ પ્રાથનાને અનુરૂપ વર્તન રાખી તેમાં તારે હિસ્સા પણ આપજે. ત્યારેજ, દુનિયામાં જે કે કયા કાસ હશે તેપણુ તારા અંતરમાં શાન્તિ રહેશે. ' મારા મિત્રે આપણી મેટામાં મેટી નાલાસી ઉઘાડી પાડી છે. સુધરેલા દેશે। વચ્ચેના વિગ્રહ અવશ્ય નાખુદ થવા જોઇએ. એવન એમ. સ્ટાન્ટનની યાદગીરીમાં એહિયા સ્ટેટની દુનિયન કોલેજમાં સ્ટેન્ટન ચર એફ ઈકેાનામિકસ એ નામથી અર્થશાસ્ત્રના વિષયના શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. પિટસબર્ગમાં હું જ્યારે એમને તાર આપવા જતા, ત્યારે એ મારી સાથે સારી રીતે વતા; અને સેક્રેટરી આઁાટના મદદનીશતરીકે હું વાશિગ્ટનમાં હતા, ત્યાં પણ મારા ઉપર એ ધણું હેત રાખતા. હેના, જૉન હૈ, ઇલિહુ રૂટ, અને મિસિસ લિવલેન્ડ એ પ્રત્યેકના નામ ઉપરથી અનુક્રમે કલવર્લૅન્ડની વૅસ્ટ રિઝવ યુનિવર્સિટીમાં હૅનાચૅર, બ્રાઉન યુનિવર્સિટીમાં જૉન ડે લાઇબ્રેરી, હેમિ- ટનનું ઇલિહુ રૂટ ફંડ અને વેલેસ્લીની મિસિસ ક્લિવર્લૅન્ડ લાઈબ્રેરી; એ પ્રમાણેનાં ફૂડ અગર મકાને અર્પણુ કરવામાં આવ્યાં છે. મને આશા છે કે બીજા જેમને હું એાળખુ છું, ચાહું છું અગર માત આપું છું, તેમની યાદ- ગીરી કાયમ રાખવાનું હજી મારાથી બની શકશે. જનરલ ડૅન્જ અને ગેલી, એમના નામ ઉપરથી સારી પેાતાની બક્ષીસેામાંથી જનરલ ડૅાજ્જ લાઇબ્રેરી અને ગેઇલી લાઇબ્રેરી, એ બે સંસ્થાએ સ્થાપવાને મારા ઈરાદેા હતા; પણ તેમને પોતપોતાની યુનવિસટએ તરફથી એવું માન કયારનુંએ મળી ચૂકયું છે. હૅમિલ્ટન કાલેજને અર્પણ કરેલી મારી પહેલી ખલીસનું નામ ઇલિહુ રૂટના નામ ઉપરથી લટ્ટુ રૂટ ફાઉન્ડેશન પાડવાનું હતું. એ અત્યંત બાહાશ સ્વદેશ ખાતાના પ્રધાન હતા અને પ્રેસિડન્ટ ઝવેલ્ટના અભિપ્રાય મુજબ અત્યંત શાણા પુરુષ હતેા. ' એણે કૉલેજના અધિકારીઓને મારેા ઇરાદે