પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૩
કેળવણી અને પેન્શનને લગતાં ફ્ંડ



નિંદ્ય ગણી વખાડી કાઢે છે. ત્યાર પછીથી મારા ‘પાપ’માં ભાગીદાર ઉભા કર- વાની ઈચ્છાથી મે દરેક દેવળ પાસેથી અડધી કિંમત પડાવવાના નિશ્ચય કર્યો. આ ધારણે પણ એ ખાતાના કારભાર હજી ધમધેાકાર ચાલે છે અને વા ત્રા માટેની માગણીમાં વધારેાજ થતા જાય છે. વસ્તીમાં વધારા થવાને લીધે નવાં દેવળે! બાંધવામાં આવે છે અને તેમને પણ વાજીંત્રો પૂરાં પાડવાં પડે છે. આ કારભારના અંત આવે એમ મને લાગતું નથી. સારાં વાજીત્રની અડધી કિંમતનેા ફાળેા આપવાની દેવળેાને ફરજ પાડવાથી જરૂરી અને રીત- સરનુંજ ખર્ચી થવાની ખાત્રી મળે છે. મારા પેાતાના અનુભવ ઉપરથી હું એમ માનું છું કે પ્રાર્થનાદરમિયાન થાડે થોડે અંતરે પવિત્ર સંગીત સાંભ વું અને જે ધર્મોપદેશ (સન) આપણને આકાશી પિતાની ખીલકુલ પ્રતીતિ કરાવતા નથી, તે સાંભળ્યા પછી, ભક્તિભાવ ઉત્પન્ન કરે એવાં ગાયન સાંભળતા વીખરાઇ જવુ એ હિતકર છે. આથી વાછત્રો પાછળ ખર્ચાતા દ્રવ્યને સારા વ્યય થાય છે એમ હું માનું છું; આથી કરીને વાત્રખાતુ અમે ચાલતુ રાખ્યું છે. મારાં પરે।પકારનાં તમામ કાર્યોમાં મારા ખાનગી પેન્શન ફંડની ચેાજનાથી મને પૂરતા અને ઉંચા પ્રકારના બદલેા મળી રહે છે. જે માણુસેને આપણે ભલા, માયાળુ અને સર્વ રીતે પાત્ર માનતા હાઇએ છીએ, પણ જેએ પેાતાને ક’ઈપણ દેાષ નહિ હાવા છતાં, પેાતાના ગુજરાનની ચિંતામાંથી મુક્ત રહી, આબરૂભેર દહાડા કાઢવાનાં સાધન ધરાવતા હાતા નથી, તેમને વૃદ્ધાવસ્થા- દરમિયાન સંપન્નાવસ્થામાં મૂકી આપવા જેટલી આપણી ગુજાસ છે, એ વિચાર- થી આપણને જેટલેા સતેજ થાય છે, તેટલા ખીજા કશાથી નથી થતા. નાની રકમેાની મદદવડે આવા માણસાને ગુજરાનની ચિંતામાંથી મુક્ત કરી શકાય છે. જે માણસાને થાડી મદદ કરવાથી તેમની દુઃખમય વૃદ્ધાવસ્થાને સુખમય બનાવી શકાય છે, એમની સંખ્યા ઘણી મેરી હેાય છે, એ જાણી મને મેટુ આશ્ચર્ય થયું હતું. આવા કેટલાક દાખલા હું ધંધામાંથી નિવૃત્ત થયેા, ત્યાર પહેલાં મારી નજરે પડયા હતા; અને તેમને મદદ કર્યા બદલ મને અપાર સતેજ થયા હતા. મદદને સર્વ રીતે' પાત્ર ન હાય, એવું એક પણ નામ મારી યાદીમાં નેાંધવામાં આવ્યું નથી. સધળા સુપાત્ર છે.× એમનાં નામ ઉઘાડાં પાડવામાં આવતાં નથી. એવી મદદ કેને કૈાને અપાય છે, તે કાઇ

  • આ ખાતાની મારફતે ૧૯૧૯ સુધીમાં ૭૬૮૯ દેવળામાં તેટલી સંખ્યામાં વાજી

પૂરાં પાડવામાં આવ્યાં છે. એ પાછળ સાઠ લાખ ડાલરના ખર્ચ થયો છે. મારું ખર્ચ વાષિક શા લાખ હતું. Portal