પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪
દાનવીર કાર્નેગી



જાણતું નથી. એ સંબધમાં કાને માટે જરાપણ વરાળ કાઢવામાં આવતી નથી. “ મારા ઉપર ઈશ્વરે જે અનુગ્રહ કર્યાં છે, તેને પાત્ર થવાને માટે હું શાં સત્કાર્ય કરૂં છું ?’’ આ પ્રશ્ન મારા મગજમાંથી કદી ખસતેા નથી. મારા પેન્શન લીસ્ટ ઉપર જે આજનેનાં નામ છે, તે આ પ્રશ્નનેા સંતેાષકારક જવાબ આપે છે; અને મારા પેાતાને જવાબ પણ એજ છે. જીવનનાં સુખ મને મારા હિસ્સા કરતાં વધારે મળેલાં છે, તેથી મારે પોતાને માટે જગ- નિયંતા પાસે હું કશું માગતા નથી. આપણે કશાની પણ માગણી કર્યા વગર, કશાની પણ ધાસ્તી રાખ્યા વગર અને આ લેકમાં કે પરલેાકમાં કાઇપણ ફળની આશા રાખ્યા સિવાય, + માત્ર પ્રાપ્તકર્તવ્યનું પાલન કરતા રહીને, આપણું શિર ઝુકાવીને આપણા અંતરમાં બિરાજેલા ન્યાયાધીશને આધીન રહેવુ જોઇએ. દાન ગ્રહણ કરવા કરતાં દાન કરવુ એ વધારે સુખકર છે. જો મારા એ વ્હાલા મિત્રોની અને મારી સ્થિતિનું પરિવર્તન થાય-હું જે સ્થિતિમાં હ્યુ તે સ્થિતિમાં એ હોય અને એમની સ્થિતિમાં હું હાઉ” તે હું તેમને માટે જે કરી રહ્યો છું તે તે પણ મારે માટે તેમજ મારાં આધિાને માટે કરેજ, એની મને ખાત્રી છે. તેમના તરફથી મારા ઉપકાર માનનારા ઘણા પત્રો મને મળ્યા છે.કેટલાક મને એમ જણાવવાની હિડમત કરે છે કે અમે સવારસાંજ પ્રાર્થનામાં તમને સાંભારીએ છીએ અને તમારે માટે આશીર્વાદ માગીએ છીએ.' તેના જવાબમાં મારાથી ઘણી વખત તેમને મારી ખરી લાગણીથી માહિત કર્યાં વગર રહેવાતું નથી. હું તેમને કહું છું “ મહેરબાની કરીને મારે માટે કંઇપણ વધુ માગતા નહિ. મને અત્યારે આગમચ મારા હિસ્સા કરતાં વધારે મળી ચૂક્યું છે. મારા ઉપર નવાજેશ થયેલી ઈશ્વરી બક્ષીસાના વાસ્તવિકપણાની તપાસ કરવા નિમાયલી કાઈપણ નિષ્પક્ષપાતી કમીટી, તેમાંથી અડધ ઉપરાંતની પાછી લઇ લેવાની ભલામણ કર્યા વગર રહે નહિ. આ કઈ પાકળ શબ્દો નથી. તેમનુ યથાપણું મને બરાબર સમજાય છે. રેલ્વે પેન્શન ફંડ પણ તેવાજ પ્રકારનું છે. તેમાંથી પિટસબર્ગ વિભાગના ઘણા જૂના ભાઇઝ ( મારા સાથીએ ) ની અગર તેમની વિધવાઓની સંભાળ લેવાય છે. તેની શરૂઆત ઘણાં વર્ષોથી કરવામાં આવી હતી;અને તેમાં સુધારા- વધારા થતાં તે હાલની સ્થિતિએ પહોંચ્યું છે. પેન્સિલ્વેનિયા રેલ્વેને સુપરિન્ટેન્ડન્ટ હતા, તે વખતે રેલ્વેના જે માણસા મારા હાથ નીચે તકરી કરતા હતા, તે પૈકી જેમને અગર જેમની વિધવાઓને મદદની જરૂર હોય GO+મેથયાપાસ થાવુ વચન " ભગવદ્દગીતા તે |