પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દાનવીર કાર્નેગી

દાનવીર કાને ગી CC માત્ર તારા પેાતાના આત્મા તરફના ઠપકાનીજ ખોક રાખજે, 3 મેં ધર્મોપદેશકા પાસેથી અનેક વાર ઉપદેશ ગ્રહણ કર્યાં છે, પણ એ તમામ ઉપદેશ કરતાં જીવનયાત્રાની શરૂઆતથીજ સ્વીકારવામાં આવેલું આ સુત્ર મને વધારે મદદગાર થઇ પડયું છે. પાકટ વયમાં ધમેર્મોપદેશેા ઉપરને મારા મેહ ઘણે અંશે એછા થઇ ગયા હતા અને એ બાબતમાં હું મારા જૂના મિત્ર એલી વાકરના જેવા વિચાર ધરાવવા લાગ્યા હતા. એના ડાકટરે એક વખતે એને ઉંધ કૈવી આવે છે એમ પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યા કે, મને બરાબર ઊંધ આવતી નથી અને ઘણા વખત જાગતા પડી રહેવું પડે છે. પછી તેણે આંખના પલકારા સાથે ઉમેર્યુ:- પણ હું જ્યારે દેવળમાં જાઉં હું ત્યારે ઘણી વખત દીક ઝોકાં ખાઇ લઉં છું. ” Y . મેસાળ પક્ષના મારા વડવા વધારે પ્રતિષ્ટિત હતા. મારી માના ખાપ ચામસ મેરિસન વિલિયમ કાબેટના એક મિત્ર હતા, એમના ‘ ૭૪ર પુત્રના તે એક લેખક હતા અને તેમની સાથે નિરંતર પત્રવ્યવહાર ચલાવતા. આ વૃત્તાંત હું લખું છું તે વખતે પણ ડન્કર્મલાઇનના એમને એળખનારા વૃદ્ધ પુસ્હે! જણાવે છે કે, તે એક બાહેાશ પુરુષ અને સુંદર વક્તા હતા. તે કાબેટના ‘ રજીષ્ટર ’ ની નાની આવૃત્તિસમાન લેખાતું અને સ્કોટલૅન્ડના સૌથી પહેલા રેડીકલ (આગળ પડતા રાજયકીય વિચારા ધરાવતા) પેપરનરીકે મનાયલું ‘ ધી ધાકર ' નામનું પેપર પ્રસિદ્ધ કરતા હતા. મે એમનાં કેટલાંક લખાણ વાંચ્યાં છે અને આજકાલ ઔદ્યોગિક કેળવણીને જે અગત્ય અપાય છે, તે લક્ષમાં લેતાં તેમના લેખામાંથી સૌથી વધારે વખાણવાલાયક છ ઉપરાંત વર્ષો ઉપર પ્રસિદ્ધ થયેલી (હડ-ઇ કેશન વર્સસ હેન્ડ-ઇ કેશન ) ‘ મગજની કેળવણી વિરુદ્ધ હાથની કેળવણી ’ એ નામની પત્રિકા છે. આ લેખમાં ઔદ્યોગિક કેળવણીના હાલના સૌથી ચુસ્ત હિમાયતીને પણ જેખ આપે એવી સુંદર રીતે તેના ઉપ- યોગીપણાનું નિરૂપણ કરવામાં આવ્યુ છે. લેખની સમાપ્તિ નીચેના વાક્યથી કરવામાં આવી છે: હું ઈશ્વરને આભાર માનું છું કે બચપણમાં જોડા સીવવાનું અને સમારવાનુ શીખ્યા હતા. 'કામેટે ૧૮૩૩ માં એ લેખ પેાતાના ‘ઈશ્કર’ માં તત્રીતરીકેની પોતાના તરફની નીચે મુજબની નોંધસાથે પ્રસિદ્ધ કર્યાં હતાઃ-“આજના અંકમાં પ્રાસદ્ધ કરવામાં આવેલા મારા વહાલા મિત્ર અને સ્કોટલૅન્ડના ખબરપત્રી ચૅામસ મેરિસનને લેખ આ વિષય ઉપરના ‘રજીષ્ટર’- માં પ્રસિદ્ધ કરવામાં આવેલા કિ'મતી લેખેા પૈકીના એક છે.” આ ઉપરથી એમ દીસી આવે છે કે, મને જે લખવાના છંદ છે, તે મને અને પક્ષ તરફથી વારસામાં મળેલે છે; કેમકે કાર્નેગીએ પણ વાંચતા અને મનન કરતા. Portal