પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૮
દાનવીર કાર્નેગી



અંદર અંદરની તકરારાને સમાધાનીથી નિકાલ લાવી આપવા માટે કાયમની લવાદ કો સ્થાપવાનું સંગીત કામ એ પરિષમાં કરવામાં આવ્યું. દુનિયા ઉપર સુલેહ સ્થાપવા માટે આજસુધી ભરવામાં આવેલાં પગલાંમાં આ સૌથી મહત્ત્વનું પગલું હતું અને તે પણ અગાઉથી કઈ વિચાર કરી રાખ્યા સિવાય; એકાએક જાણે દૈવી પ્રેરણાથીજ એ વિચાર ઉપડયા હતા. એ શ્રેષ્ઠ માર્ગોને પરિષદે આદરપૂર્વક વધાવી લીધે એમાં કંઈ નવાઇ નથી. બે મિ. હાલ્સ આજે હયાત હાત અને પેાતાના ઉપરી ઍન્ડ્રુ ડી. વ્હા- ઇટની સાથે બીજી સુલેહ પરિષમાં પ્રતિનિધિતરીકે હાજર થઇ શકયા હાત તે મારી ખાત્રી છે કે એ બન્ને મળી લડાને નાબુદ કરવા માટે ઇન્ટર નેશનલ કોઈ સ્થાપવાના કાર્યને શરાડે ચઢાવી શકત.ઉપરીની સૂચના ઉપરથી એ જાતે હેગ ખાતેથી રાતેારાત નીકળી જમની જઇ શહેનશાહને તેમજ પરદેશ ખાતાના પ્રધાનને મળ્યા અને આખરે તેમની પાસેથી લવાદમાટે હાઇકોટ સ્થાપવાના કા'ને 'મતિ આપવાનુ તથા પોતાના પ્રતિનિધિઓને પાછા નહિ ખેલાવી લેવાનુ કર્ખલ કરાવી આવ્યા. આ સેવા માટે મિ. હાલ્સ માણસજાતના સર્વોત્તમ સેવકની ગણનામાં મૂકાવાને પાત્ર થયા છે. અક્સાસની વાત છે કે એ જુવાનીના પૂર બહારમાં હતા તે વખતે નિર્દય કાળે એને ઉપાડી લીધેા. જે દિવસે ઇન્ટર નેશનલ કા ( દેશ પરદેશને લગતી તકરારા સમાધાનીથી નિકાલ લાવી આપનારી લવાદ કા ) સ્થાપવાનું નક્કી કરવામાં આવશે, તે દિવસ દુનિયાની તવારીખમાં યાદગાર દિવસતરિકેની પ્રસિદ્ધિને પામશે. તે દિવસથી માણસાને ઘાત કરવારૂપી અત્યંત નિદ્ય ગુન્હા થતા અટકશે. એ દિવસ સધળા દેશેામાં ઉજવવા જોઇએ; અને હું ધારૂ છું કે, એ દિવસ હવે બહુ દૂર નથી. આજસુધી જેમની વીરપુરુષાતરીકે પૂજા થાય છે, તેમને એ જમાનામાં કાઇ સભારશે પણ નહિ. એડી. વ્હાઇટ અને મિ. હાર્લ્સ હેગ ખાતેથી પાછા ફર્યા પછી ત્યાં સુલેહનેા મહેલ (પીસપૅલેસ) બંધાવી આપવાની મારી પાસે માગણી કરી, ત્યારે મેં એવા જવાબ આપ્યા કે, એવી રીતે મારી મેળે એ કામમાં આગળ ” હેગ ખાતેના ‘ પીસ પૅલેસ’ માં ૧૯૧૬ના અગષ્ટની ૨૯મી તારીખે વિલિયમ રૅન્ડલ ક્રેમરનું બાવલું ખુલ્લું મૂકતી વખતે મિ. કાર્નેગીએ નીચે મુજબના વિચાર જણાવ્યા હતા:-“ મારા અભિપ્રાય એવા છે કે દુનિયાની સુલેહ જાળવવા માટે જે સૌથી અગત્યને ઉપાય છે તે એ છે કે, ત્રણ કે ચાર મેટાં રાજ્યોએ ( અને બીન જેટલાં સામેલ થવા માગતાં હોય તેટલાંએ જેમ વધારે વ્હેડાય તેમ વધારે સારૂ) એકત્ર થઈ, જે કાઈ દુનિયાની સુલેહને ખલેલ પહેાંચાડવા તૈયાર થાય તેની સામે પડવાના કાલકરાર કરવા. તપુePotal