પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૯
સુલેહમંદિર અને પીટનક્રીફ



પડવાનું સાહસ હું કદી કરી શકીશ નહિ; પણ જે નેધલેન્ડસની એવા મંદિરની જરૂરીઆત જણાવી તેતાં નાણાંમાટે મને પૂછાવે, તે હું એના સબંધને વિચાર કરૂં. કાઇ ગવર્મેન્ટ પાસે એવી માગણીની આશા રાખી શકાય નહિ એમ જણાવી તેમણે મારી સૂચના સામે વિરોધ દર્શાવ્યા, ત્યારે મેં કહ્યું કે, એમ હશે તે હું પણ એ બાબતમાં આગળ પડવા માગતા નથી. આખરે ડચ ગવમે ન્ટે પેાતાના વાશિગ્ટન ખાતાના એલચી ખેરન ગેવર્સની મારફતે તેવી માગણી કરી એટલે મને આનંદ થયા; છતાં જવાખમાં મે ચેાખવટ કરી કે હું અગાઉથી નાણાં નહિ મેાકલી આપું, પણ એ બદલ મારા ઉપર હુંડીએ લખવામાં આવશે તે હું શીકારીશ. એ મુજબ મેહુડીએ શીકારી અને એ પદર લાખની હુંડીએનાં ખેાખાં મેં સ્મારકચિહ્નતરીકે સાચવી રાખ્યાં છે. સુલેહના મંદિરની સ્થાપના જેવા પવિત્ર કાર્યા કરવા જા એક વ્યક્તિને આપવેા, એ મને બહુ ભારે પડતી વાત લાગતી હતી. આવું મદિર દુનિયામાં સૌથી વધારે પવિત્ર ગણાય; કેમકે તેને ઉદ્દેશ અત્યંત પવિત્ર છે. ઈશ્વરના ગૌરવનુ ભાન કરાવવા માટે સ્થાપવામાં આવેલાં સેન્ટ પિટરનુ દેવળ કે બીજા મકાને કરતાં પણ એ દિરને હું વધારે પવિત્ર ગણુ છું. લ્યુથર કહે છે કે:-‘આપણે ઇશ્વરની કાઈ સેવા કરી શકવાનાં નથી કે તેને કાઇ જાતની મદદ કરી શકવાના નથી; આપણા તરફની કાઇ મદદની એને ગરજ નથી.’ એનાં કુછંદે ચઢેલાં સતાનેને માટે જે સૌખ્ય અને સુલેહની અત્યંત આવશ્યકતા છે, તે આ મંદિર પૂરાં પાડશે. “ માણસ- જાતની સેવા કરવી એ ઈશ્વરની સર્વોત્તમ ભક્તિ છે.' લ્યુથર અને કૅન્કલિનની માફક હું તેા એમ માનુ છું. ઈ. સ” ૧૯૦૭ માં કેટલાક મિત્રેાએ મારી પાસે આવીને,પાતે ન્યુયા- માં સ્થાપવા ધારેલી પીસ સાસાઇટી (સુલેહ સમિતિ)નુ પ્રમુખપદ સ્વીકારવા મને જણાવ્યું, ત્યારે બીજા કામની જજાળનું કારણ બતાવી મે તેમની માગણીને અસ્વીકાર કર્યો. આ વાત મુદ્દે ખરી હતી, છતાં પાછળથી મારૂં અંતઃકરણ મને ડંખવા લાગ્યું. હું જ્યારે સુલેહના કામમાટે આભલેગ આપવા તૈયાર નથી, તે પછી કયા કામમાટે હું સ્વાર્થાત્યાગ કરવાને હતા ? હું દુનિયાને શા કામને છુ? સદ્દભાગ્યે થાડા દિવસમાં રેવરન્ડ લાયમૅન ઍબટ, રેવરન્ડ મિ. લિન્ચ અને સાર્વજનિક કાર્યોમાં આગેવાનીભરેલા ભાગ લેનારા બીજા હું મનુષ્યના અનેરા કેવા નિષ્ફળ છે! સુલેહની વાતા કેવી પોકળ છે, તે લવાદ કોર્ટોએ અને લીગ એફ નેશન્સે (પ્રજાસધે) પૂરવાર કરી આપ્યું છે.(ભા. ક.) Gandhi Heritage Portal