પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦
દાનવીર કાર્નેગી



કેટલાક ગૃહસ્થા મારા વિચાર ફેરવવાને મને આગ્રહ કરવા માટે મારી પાસે આવ્યા. તેમને વિચાર જાણી જઇ મેં તેમને ખુલ્લું કહી દીધુ કે:-“ તમારે ખેલવાની જરૂર નથી. પ્રેસિડન્ટનેા હાદ્દો સ્વીકારવાની ના પાડવા માટે મારૂં અંતઃકરણ મને ખ્યાં કરે છે, માટે હવે હું તેને સ્વીકાર કરીશ અને મારી ફરજ યથાશક્તિ અદા કરીશ." ત્યારપછીના એપ્રીલ માસમાં પીસ સાસાઇટી ( સુલેહ સમિતિ) ની એક થઈ, તેમાં ઘણા પ્રતિષ્ઠિત પરદેશીએ ઉપરાંત યુનાઈટેડ સ્ટેટસનાં પાંત્રીસ સંસ્થાનાના પ્રતિનિધિએએ હાજરી આપી હતી.+ ત્યાર પછી મતે અણધારી રીતે પહેલવહેલેા ચાંદ મળ્યો. ફ્રેંચ ગવમેટે મને નાઇટ કમાન્ડર આફ ધી લિજીયન ઍક્ આનર' ( કે. સી. એલ. એચ.) ને ઇલકાબ આપ્યા અને પીસ સાસાઈટીને અપાયેલી મીજલસમાં હું પ્રમુખ- પદે બિરાજ્યા હતા, તે વખતે બેરન ડી એસ્ડરનેસે તખ્તા ઉપર આવી એક સુંદર ભાષણ કરી મડળીની તાળીઓના ગડગડાટ વચ્ચે મને એ લિકાખનાં ચિહ્ન ચદ્રક વગેરે અણુ કર્યાં. આ એક મેાટું માન હતુ; અને દુનિયાની સુલેહના સંબંધના મારા કાર્યંતે અંગે અપાયલુ હાઇ હું તેને અત્યંત કિંમતી ગણું છું. આવાં માન અકરામ મને નમ્ર બનાવે છે; ગર્વિષ્ઠ ખનાવતાં નથી, તેથી તેએ ભલે આવે. તેએ મને યાદ દેવડાવે છે કે, જે ઉંચે દરજ્જે હું પહેાંચી ચૂકયા છું એવું ભાષણ કરનારા ભૂલભરેલી રીતે માની લે છે તેના માર્ગ તરફ પ્રયાણ કરી તેની નજીક પણ જઇ પહેાંચાય એટલા માટે મારે પ્રથમના કરતાં વધારે સખ્ત કાશીશ કરવી જોઇએ તથા મારા દરેક કૃત્ય તથા શબ્દ ઉપર વધારે સારી દેખરેખ રાખવી જોઇએ. મે જે અનેક બક્ષીસેા કરી છે, અગર હવે પછી કરીશ તેમાંની એકેય + કાને ગીએ ઈસ૦ ૧૯૧૦ ના ડીસેખર માસમાં ટ્રસ્ટ નુ બેંડ નીમી તેમને એક કરોડ ટુલર સોંપ્યા હતા; એ વાત તેમણે આ વૃત્તાંતમાં જણાવી નથી. આ રકમના વ્યાજનો ઉપયોગ સુધારાના કલંકરૂપ વિગ્રહને નાબુદ કરવાના કાર્યમાં કરવાનેા હતા. ઇલિહુ રૂટ આ બાર્ડના પ્રેસિડન્ટ છે.

  • આ ઉપરાંત કાર્નેગીને હાલેન્ડ તરફથી ગ્રાન્ડફ્રાસ આર ઑફ આરેન્જ-નસા’ના

અને ડેન્માર્ક તરફથી ગ્રાન્ડ કાસ આડર ઑફ ડેનમ્રાગ’ને ઇલકાબ મળ્યા હતા; અમેરિ- કાનાં ૨૧ સંસ્થાનેા તરફથી સાનાના ચાંદ તથા અનેક યુનિવસટિ અને ફાલેન્તે તરફ થી ોકટરની ડીગ્રી મળી હતી. વળી તે અનેક સંસ્થાઓ, વિદ્વાનોની મડળી વિ. તા સભ્ય હતા જેની સંખ્યા ૧૯૦ થી વધારે હતી. ઉદ્યાના મારdge Portal