પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧
સુલેહમંદિર અને પીટનક્રીફ



ડલાઇનની પિટનક્રિ ગ્લૅન( ગુફા )ની બરાબરી કરી શકવાની નથી. તેને બચપણના અત્યંત શુદ્ધ અને સાત્ત્વિક સંસ્કારાના પટ લાગેલે છે; માટે મારે એ વાત કહેવી જોઇએ. મારાં બચપણનાં સ્મરણા પૈકીનુ સૌથી પહેલું ડન્કલાઈનના રહીશાના એંખી (મડ)ના અંગતી કેટલીક છૂટી જમીન અને રાજમહેલનાં ખંડેરા ઉપર પેાતાના હક સ્થાપિત કરવાના પ્રયાસેાને લગતુ છે. એ લડત કાં તે। મારા વડવા મેરિસને શરૂ કરી હશે, અગર તે તે શરૂઆત કરનારા પૈકીને એક હશે. એ લડત મારા કાકા અને મામા લાડર અને મેારિસને ચાલુ રાખી હતી, તેમાં મેરિસનને તે એકાદ દિવાલ તેાડી પાડવા માટે એક ટાળી ઉભી કરી તેની આગેવાની લીધાના તહેામતને પાત્ર થવાનું માન મળ્યું હતું. સૌથી ઉપલી અદાલતમાં શહેરના લેાકાની જિત થઇ, ત્યારપછી ઇનામદારે હુકમ ફરમાવ્યા કે મેરિસન કુટુંબના કાઈ માણસને ગ્લૅન(શુક્રા)માં પગ મૂકવા દેવા નહિ. 'હું પણ મારા મેાળાઇ ભાઇ ‘ડાડ’ની માફક મેરિસન કુટુંબને હાવાથી મને પણ એ પ્રતિબંધ લાગુ પાડવામાં આવ્યેા. પિટનક્રિકના નામ- દારા કેટલીય પેઢીએથી શહેરના રહીશેાના વિરેાધીએ હતા. E મારી જાણ મુજબ આ ગુફા અદ્વિતીય છે. તે અબી અને રાજમહેલનાં ચેાગાનની નજીક આવેલી છે; અને ઉત્તર તથા પશ્ચિમ તરફ તે શહેરના એ ધારી રસ્તાને પડખે આવેલી છે. એને વિસ્તાર સાથી સિત્તેર એકરના છે અને તેમાં પુષ્કળ વૃક્ષા આવી રહેલાં છે. એની ઉંચી ટેકરીએ ઉપર ઘીચ ઝાડી આવેલી છે. ડન્કુ લાઇનના બાળકાને મત તે એ પેરેડાઇઝનદનવન- સમાન હતી. કંઈ નહિ તે। મારે મન તે તે તેવીજ હતી. જ્યારે હું પેરેડાઇઝની વાતા સાંભળતા, ત્યારે મારી નજરસમક્ષ પિટનક્રિકની ગુફા ખડી થતી; કારણકે મારા અભિપ્રાય મુજબ પેરેડાઈઝની સરખામણીમાં કંઈ પણ મૂકી શકાય એમ હોય તે તે પિટનક્રિતી ગુફા હતી. દરવાન્તે ઉઘાડા રહી જવાને લીધે, અગર તેા દિવાલ ઉપર ચઢીને કે બીજી કેાઇ રીતે જો અમને અંદરની સુંદરતાની ઝાંખી થતી, તે અમે ખુશખુશ થઇ જતા. દરરિવવારે કાડર કાકા મને તથા ડાડ’ને એબીની આસપાસ ફેરવી, જ્યાંથી ગુફાના પ્રદેશ ઉપર નજર પડી શકે, એવા સ્થળ આગળ લઈ જતા. દરનાં ઝાડા ઉપર કાગડા ઉડાઉડ કરી મૂકતા અમારી દૃષ્ટિએ પડતા. એને ઇનામદાર અમે છેકરાંને મન તે દ્રવ્ય અને દરજજાના મૂર્તિમંત સ્વરૂપસમાન હતા.અમે જાણતા હતા કે મહારાણી વિન્ડસર કેંસલમાં રહેતાં હતાં,પણ એમના તાબામાં કઇ પિટનક્રિક હતી ? નહિજ. પિટનક્રિકને માલીક કર્નલ હન્ટ તેમની