પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨
દાનવીર કાર્નેગી



સાથે કે કાઇની સાથે એ ગુફાનેા બદલે કરવાની હા પાડેજ નહિ, એની અમને ખાત્રી હતી કે; કેમકે અમે કેાઈ દહાડા તેવી હા પાડીએ નહિ. હું બચપણમાં અને કિશારવયમાં ઘણા હવાઇ કિલ્લા ખાંધતા, પણ સુંદરતામાં ટિનક્રિની ખરાખરી કરી શકે એવી કશાની કલ્પના હું કરી શકતા નહિ. હું જ્યારે યુવાવસ્થાએ પહોંચ્યા, ત્યારે મારા કાકા લાડરે મારા સંબંધમાં ઘણી આગાહી કરી હશે અને કરી હતી; પણ જે તેણે એવી ભવિષ્યવાણી ભાખી હૈાત કે આગળ ઉપર હું એવેા પૈસાદાર અને ભાગ્યશાળી નિવટીશ, કે હું પિટનક્રિને ઇનામદાર થઇશ, તે તે સાંભળી મારું મગજ ભમી ગયા વગર રહેત નહિ; અને વળી મારા એ બચપણના પરેડાઇઝને સાર્વજનિક ઉદ્યાન તરીકે ડમ લાઇનને બક્ષીસ આપવા શક્તિમાન થવું ! રાજ્યગાદી મળે તેપણ હું એ હકના બદલે ન કરું. ડૉકટર રૅસે જ્યારે મારા કાનમાં કહ્યું કે, કર્નલ હન્ટ પિટનક્રિક વેચી નાખવા કબૂલ થાય ખરે, ત્યારે મારા કાન એકદમ ખડા થઇ ગયા. ડૉકટરને એમ લાગ્યું કે, એ જે કિંમત માગે છે તે જુલમી છે; અને તેથી થાડા વખત તેા એ વાત ખેાળભે પડી. ૧૯૦૨ માં જ્યારે લંડનમાં મારી પ્રકૃતિ અસ્વસ્થ થઇ, ત્યારે મારું મન એ વિષય ઉપર ચોંટયું અને મે ડાકટર રાસને તાર કરી મેલાવવાને વિચાર કર્યો. એવામાં એક દિવસ સવારમાં મારી પત્નીએ મારા ખંડમાં આવી મને કહ્યું કે:- કાઇ તમને મળવા આવ્યું છે, તે કાણુ હશે તે કહેા જોઇએ.’ મેં ડાકટર રાસની અટકળ કરી; અને તે ખરી પડી. ડૉકટર રાસ આવીને મારી આગળ ખડા થયા. અમે પિટનક્રિના સંબંધમાં વાતે કરી અને મેં એવી સૂચના કરી કે જે આપણે! મિત્ર મિ. સા (લાડ રા આકડન્યૂ લાઈન ) કલ હન્ટના માણસાની ભેગેા થાય અને તેમને એમ સમજાવે કે, કલ હન્ટ આ તક ગુમાવે છે, એ બદલ એને પાછળથી પસ્તાવે થશે; કેમકે બીજે એવેા ગરજવાન ખરીદદાર મળવા મુશ્કેલ છે અને મારા પણ મેહ ઉતરી જાય કે હું મરી જાઉં, તેા મળતા નફા ગુમાવી બેસવા જેવું થશે, તે હું ધારું છું કે ઘાટ બેસે ખરેા. ડૉકટરે મિ. શાને આ વાત કરી, ત્યારે તેણે કહ્યું કે મારે આધતી કાલે બીજા કેાઈ કામ પ્રસંગે હન્ટના વકીલને મળવાનું છે અને તે પ્રસંગે હું એ વાત કરીશ. ત્યાર પછી ઘેાડી મુદતે હું ન્યુયોર્ક જવા ઉપડી ગયા અને ત્યાં મને મિ. શા તરફથી એક તાર મળ્યો કે નામદાર ચાળીસ હજાર ડૉલર માગે છે, હા પાડવી છે ? ' મે' જવાબ આપ્યાઃ– હા, જો રાસની શરતેા મુજબ હાય તેા.’ બેસતા વર્ષને દિવસે મને શા તરફથી જવાબ મળ્યા ‘ પિટનક્રિના ઇનામ- Gandertage