પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩
સુલેહમંદિર અને પીટનક્રીફ



દાર ! સાલ મુબારક !’ આ પ્રમાણે મારી ગણતા મુજબ હું સૌથી મેટા હાદ્દેદાર થયા. રાજા-એ તે ટાવર, સેન્ટ મારેટનું દેવળ માત્ર રાજાજ કેની ! એકઈ માલ્કમ રાજાને અને પિટર્નાક્ર ગ્લેન—એનેા માલીક એજ હતા ! એ બિચારા શી રીતે થઇ શકે ? હું થઇ શકયા હતા; અને જો રાજા કોઇ દિવસ ડલાઇન આવશે, તે હું એમના ઉપર અનુગ્રહ કરીને એ ભંડાર એમને બતાવીશ ! ક જો પરેાપકારી પુરુષાના હાથમાં પૈસા સાંપવામાં આવે, તે તેવડે તેઓ સામાન્ય જનસમૂહનું-આમવનું કેટલું કલ્યાણ સાધી શકે છે, એ જાણવાની, પાર્ક ( બગીચેા ) અને ગ્લૅન (ગુફા ) મારે સ્વાધીન થયાથી, મને તક મળી. માત્ર બગીચાના સઅધમાં ડૉ. રાસને મે મારા વિચારાથી વાકેફગાર અને તેમની સલાહ મુજબ, કેટલાક માણસોને ટ્રસ્ટીએતરીકે નિમવાનું નક્કી કર્યું અને તેમને સ્કિ»ા ખેાલાવી, એ સબંધી સઘળી ગોઠવણ કરવા જણાવ્યું. તેમણે એમ ધાયું કે, ખાગ શહેરના લેાકાને માટે ખુલ્લા મૂકવાની વ્યવસ્થા કરવાની હશે; ડૉકટર રાસને પણ બીજી કાઈ વાતને ઇસારેા સરખા કરવામાં આવ્યા નહેાતા. જ્યારે તેમણે સાંભળ્યું કે, પાંચ ટકાના વ્યાજવાળાં પાંચ લાખ પૌડનાં બાન્ડ ડલાઇનના હિતની ખાતર તેમને સાંપવાનાં છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થયા. એ ગુફા ટ્રસ્ટીએને સ્વાધીન કર્યાને બાર વરસ થઇ ગયાં છે અને લેાકાને એ બહુ ગમી છે. લેાકા હમેશાં તેને ઉપભાગ કરે છે; પડેાશ- નાં શહેરના લોકો પણ એની સુંદરતાથી આકર્ષાય છે; વને એક દિવસ છેકરાંના ઉત્સવના દિવસતરીકે ઉજવાય છે; ફૂલનાં પ્રદર્શીન ભરાય છે; અને ટ્રસ્ટના દસ્તાવેજમાં જે રીતે વર્તવાની ટ્રસ્ટીઓને સૂચના કરવામાં આવી છે, તે પ્રમાણે વર્તવામાં તેએ સંપૂર્ણ રીતે ફતેહમદ નિવડયા છે. એ સૂચનાએ નીચે મુજબની છે:-- આખા જન્મારા વતરૂં ફૂટનારા ડર્મલાઈનના લાકસમૂહનાં શુષ્ક એકરંગી-જીવનમાં ‘ માધુર્ય અને પ્રકાશ’ને અશદાખલ કરવા; તેમને અને ખાસ કરીને ઉછરતા વતે, બીજા કાઇ સ્થળના વસવાટથી ન મળી શકે એવી મેાહિની, એવું સુખ અને એવા જીવનને ઉન્નત કરનારા સોગા અને સંસ્કારા- તે ઉપભાગ કરાવવેા—કે જેને લીધે, મારી જન્મભૂમિનેા હરેક બાળક, ઘરથી ગમે એટલે દૂર ભટકતા હાય તાપણુ, જ્યારે તે પાછળ દષ્ટિ ફે, ત્યારે તેને એમ લાગે કે માત્ર ડન્કલાઈનના વતની હેાવાને કારણેજ મારું જીવન વધારે સુખી અને વધારે ઉન્નત થવા પામ્યું છે. તમારા પ્રયાસનું ફળ જે આ પ્રમાણેનું આવે તેજ તે સફળ થયા ગણાય;હિ તે। તમારી નિષ્ફળતા ગણાય.’ Gandhi Heritage Portal