પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માબાપ અને બાલ્યાવ્સ્થા


મામાપ અને બાલ્યાવસ્થા મારા વડવા મેરિસન જન્મથીજ એક વક્તા હતા; વળી તે આગ્રહી રાજદ્વારી હતા; અને એ મુલકમાંની રેડીકલ પાર્ટીના અંતિમ વિચાર। ધરાવનારા મંડળના નેતા હતા; અને આ પદ તેમના પુત્ર-મારા મામાએઇલી મેરિસન પણ તેમના પશ્ચાદ્ગામીતિરકે ટકાવી રહ્યા હતા. અમેરિકામાં વસતા ઘણા પ્રતિષ્ઠિત સ્કાટ લેાકા થામસ મેરિસનના પૌત્ર'તરીકે મારૂં એળખાણ કાઢી મને મળવા આવતા. ક્લીવલેન્ડ અને પીટ્સબર્ગ રેલ્વે કપનીના પ્રેસિડન્ટ મી. ફારે એક વાર મને કહ્યું હતું કે:–મારામાં જે કઇ વિદ્વત્તા અને સંસ્કૃતિ છે, તે તમારા વડવાના સમાગમને આભારી છે. તેજ પ્રમાણે ડન્કર્મલાઇનના સુપ્રસિદ્ધ ઇતિહાસના લેખક ઈખીનેઝર હેન્ડરસન કહેતા કે: ‘હું જીવનમાં જે ઉન્નત અવસ્થાને પહોંચી શક્યા તે હું જ્યારે નાની ઉંમરના હતા ત્યારે ફ્ામસ મેરિસનના નાકતરીકે રહ્યો હતો, એ સદ્ભાગ્યયુક્ત સોગને આભારી છે'. મેં આજસુધીમાં જે જીવન ગાળ્યું છે, તે દરમિયાનમાં મને અનેક અભિનંદન મળ્યાં છે; પણ સેન્ટ એન્ડ્રુ હાલમાં ‘અમેરિકામાં સ્વરાજ્ય' એ વિષય ઉપર મે જે ભાષણ આપ્યું હતું તે સાંભળીને એક માણસે ગ્લાસગેાના ન્યુસપેપરમાં લખેલા એક લેખથી મને જેટલા આનદ થયા હતા એક અભિનદનથી થયા નથી. એ ખબરપત્રીએ લખ્યું હતું કે, એક બીજા તેટલે આ વખતે સ્કોટલૅન્ડમાં મારેવિષે તથા મારા કુટુંબવિષે અને ખાસ કરીને મારા વડવાના સંબંધમાં ખૂબ વાતા ચાલતી હતી; અને છેવટે તેણે જણાવ્યુ હતું કે:-પ્લેટફોર્મ ઉપર ઉભેલા પૌત્રની રીતભાત, હાવભાવ અને દેખાવમાં મને જ્યારે જૂના વખતના થામસ મેરિસનની આબેહુબ નકલ નજરે પડી, ત્યારે મને જે આશ્ચર્ય થયું તે અકથ્ય છે. મારા વડવાને મે કદી જોયા હેાય એમ મને યાદ આવતું નથી; પણ દેખાવમાં તેમની સાથેના મારા મળતાપણાના સબંધમાં જરાપણુ સંશય રાખવા જેવું નથી. મને બરાબર યાદ છે કે હું સત્તાવીસ વરસની ઉંમરે જ્યારે પહેલવહેલા ડલાઇન આવ્યા હતેા અને મારા મામા એઇલી મેરિસનની સાથે એકજ કાચ ઉપર બેઠા હતા, તે વખતે તેમની આંખેામાં આંસુ ભરાઈ આવ્યાં હતાં. તેમનાથી એલી શકાયું નહિ અને કુમે ભરાઇ આવવાથી તે ઓરડે છેાડી બહાર ચાલ્યા ગયા. થોડી મુદત બાદ પાછા આવી તેમણે ખુલાસા કર્યો કે મારા ચહેરામાં કઇક એવા અશ હતા કે જેને લીધે તેમના પિતા તેમની આંખે આગળ આવી ખડા થતા અને તરત અદશ્ય થઈ જતા; પણ થાડી ઘેાડી મુદતને આંતરે પાછા ફરી દેખા દેતા. મારી કાઇ મુખચેષ્ટાનેલીધે આ પ્રમાણે બનતું; પણ ચાસ રીતે કયી ચેષ્ટા તે એ કહી શકતા નહિ.’ મારી માને પણ મારામાં. મારા વડવાનાં કેટલાંક વિશેષ લક્ષણ Gad પ