પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૬
દાનવીર કાર્નેગી



હું ઇશ્વરના મારા ઉપરના એક અનુગ્રહતરીકે માનું છું; અને ગ્લાનિના પ્રસંગેાએ એ આનદ મને યાદ આવે છે, ત્યારે હું મારી જાતને કહુ છું:- ‘આના સિવાય કરોડપતિપણું હોય, તેના કરતાં સમૃદ્ધિ ન હાય, પણ એ હાય, એ વધારે સારૂં છે-હા, હારવાર સારૂં છે. ' હું અને મારી પત્ની ઘણાં સ્ત્રીપુરુષોની સાથે દોસ્તીને નાતેા ધરાવીએ છીએ છતાં તેને લીધે, આ બેઇઝ' ને માટે અમારે જે સ્નેહ છે, તેમાં લેશમાત્ર પણ ઘટાડે! થયે। નથી; મારી પત્નીનેા પણ તેમની ઉપર મારા જેટલેાજ ભાવ છે. અમારા ન્યુયોર્કવાળા મકાનના વાસ્તુમાં અમારા વેટેરન ઍસાસીએશનનું પહેલું ખાણું ઠરાવનાર એજ હતી. ‘ ભાગીદારા પહેલા ’ એમજ એ હમેશાં ખેાલતી. તેમણે મારી સ્ત્રીને પહેલી આનરરી મેમ્બર તરીકે અને મારી પુત્રીને બીજા નરરી મેમ્બરતરીકે નીમી, એ એમણે માત્ર દેખાડ કર્યો હતા એમ નહેાતું. અમારા હૃદયમાં એમને કાયમનું સ્થાન મળી ચૂકેલુ છે. ઉંમરમાં જો કે હું બધાના કરતાં મેટા હતા,છતાં ભેગા થઇએ ત્યારે અમે બધા એઇઝ '-છોકરા હતા. એકબીજાના ઉપર સંપૂર્ણ વિશ્વાસ તથા અપાર હેત અને એકબીજાના ભલાનાજ વિચાર, એ બધાને લીધે અમારામાં બધુ- ભાવ ઉત્પન્ન થયા હતા. અમે સધળા પહેલા મિત્રા અને પછી ભાગીદાર હતા. આ પ્રમાણે પીસ્તાળીસ ભાગીદારા પૈકી તેતાળીસ ભાગીદારા છંદગીભરનાં બંધનથી બંધાયા છીએ. બીજો જે એક વાર્ષિક બનાવ શિષ્ટપુસ્ત્રનું આકર્ષીણુ કરે છે, તે અમારા ઘર આગળની સાહિત્યપ્રેમીએની મીજલસ-સાહિત્ય સમેલન છે. એને લગતી સધળી વ્યવસ્થા સેન્ચ્યુરી' પત્રને તંત્રી અમારા પ્રિયમિત્ર મિ. રિચર્ડ વોટ- સન ગિલ્ડર કરી લે છે. એની કરામત એવી સુંદર હાય છે તથા પ્રત્યેક વના મહેમાનતરીકે જે સાક્ષરને પસંદ કરવામાં આવેલેા હેાય છે, તેના ગ્રંથા, લેખા તથા પ્રસંગેાપાતના ઉદ્ગારેામાંથી એણે એવી સરસ તથા પ્રસંગને અનુરૂપ ચુંટણી કરી દરેક મહેમાનના ટેબલસાથે ગેાવી દીધી હોય છે કે તે વાંચી સર્વતે ઘણી ગમ્મત પડે છે. વધારામાં ઉછરતા સાક્ષાનાં ભાષણને લીધે પણ ખૂબ આનંદ જામતા. ઈ સ ૧૮૯૫ માં જન મેાલી જયારે અમારે। મહેમાન હતા, ત્યારે કરવામાં આવેલા સાહિત્યસમેલનમાં એમના લખાણેામાંના કરા દરેક મહેમાનની રકાબી નીચે ગોઠવી દેવામાં આવ્યા હતા. એક વખતની મીજલસમાં મહેમાનને બેસવાની જગ્યા નક્કી કરી આપવા માટે ગિલ્ડર સારા દિવાનખાનામાં વહેલે આવ્યા; એના આવતા પહેલાં એ Portal