પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૮
દાનવીર કાર્નેગી



હાય તેપણુ એક વખત તમારૂં દીલ એની સાથે મળેલુ હતુ; એટલે વૃદ્ઘાવ- સ્થામાં એ તમને ઘણા કામ લાગશે. ઘડપણમાં મિત્રા એક પછી એક ખરતા જાય છે અને તમે એકલા પડી જવાના છે. દુનિયા ઉપર એકપણ માણસ એવેા નથી કે જેને સુખ, દીર્ઘાયુષ્ય અને લાયકાત મુજબને વિજય મળે, એવા અભિલાષ હું ન ધરાવું, એવું જે માણસ માની શકે છે; અર્થાત્ દુનિયા ઉપર કાઈપણ માણસને સુખ, આયુષ્ય કે સાફલ્ય ન મળે, એવું જે માણસ નથી ધારતે, તેને ધન્ય છે. તેજ પ્રમાણે જે માણસ કાઇના પણ માર્ગમાં અંતરાય નાખવા માગતા નથી, અગર કાષ્ટની પણ સેવા કરવાના પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે યથાશક્તિ સેવા કરવાની ના નથી પાડતા, તેને પણ ધન્ય છે. વળી જે માણસ દુષ્ટ વનને લીધે ચેાખ્ખી રીતે નાલાયક સાબીત થયા હોય, તેને મિત્રતરીકે ચાલુ રાખ્યા સિવાય પણ ઉપર પ્રમાણેનુ વર્તન રાખી શકાય છે. આવા માણસા દયાનેજ પાત્ર છે, માટે તેમના તરફ તમારે અનુક'પાજ દર્શાવવી જોઇએ. વળી એવા મિત્ર ગુમાવ્યાથા તમને પેાતાને જે નુકસાન છે, તેને માટે તમારી જાતની પણ તમારે દયાજ ખાવી જોઇએ; કેમકે માત્ર સાચી મિત્રતાનુ પણ સદ્ગુણેાજ છે. હું જ્યારે પ્રેમ શિથિલ થઇ ક્ષીણ થવા માંડે છે, ત્યારે મરવિરુદ્ધના શિષ્ટાચારને આશ્રય લેવા પડે છે.” પહેલાંના જેવી પ્રસન્નતા તે નજ રહે, તેાપણ એકખીજાને સુખ પ્રાપ્ત થાય એવી દુવા નહિ દેવાનુ કઇ કારણ નથી. હું ધંધામાંથી ફારગ થયેા, તેને માટે માર્કેટવેઇનના જેટલી ખુશાલી બીજા કાઇએ પ્રદર્શિત કરી નથી. જે વખતે વર્તીમાનપત્રામાં મારા તવગર- પણાના સંબંધમાં ખૂબ લખાણ લખાતાં હતાં, તે વખતે મને તેમના તરફથી નીચે મુજબની ચીઠ્ઠી મળીઃ— પ્યારા સાહેબ અને મિત્ર, આજકાલ તમે સમૃદ્ધિવાન થઇ ગયા હૈ। એમ લાગે છે. તમારા એક ચહાનારને પ્રાર્થનાપાથી ખરીદવા માટે તમે દોઢ ડૉલર ઉછીના આપી શકશેા? જો તેમ કરશેા, તા ઈશ્વર તમારૂં ભલું કરશે. મારૂં અંતઃકરણ એ બાબતની સાક્ષી પૂરે છે, તેથી હું પણ એવી આશા રાખું છું. જે ખીજી માગણીએ આવી પડી હેાય, તે આને ગણત્રીમાં લેવી નહિ. તમારા- મા તા. ક. પ્રાર્થનાપાથી મેાકલતા નહિ. પૈસાજ મેાકલો. એની પસંદગી Gandhi Heritage Portal