પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૦
દાનવીર કાર્નેગીસબંધમાં ઇસારા કરી વધારામાં મેં જણાવ્યું કે ‘ મનુષ્યતરીકે એમણે જે કા કર્યું છે, તે પણ જ્યાંસુધી એમનાં લખાણુ કાયમ રહેશે, ત્યાંસુધી કાયમ રહેશે. સર વાલ્ટર સ્કાટ અને માર્ક ટવેન બન્નેનું જીવન એકસરખું હતું. ની માફક આપણા મિત્ર પણ ભાગીદારાની કસુરેને લીધે ખુવાર થયા હતા, એને માટે એ મા ખુલ્લા હતા. પહેલા કાયદેસર મા-એ સીધેા, સરળ અને ટુંકા હતા. તમારી સઘળી મીલ્કત રજુ કરી દઈ, નાદારીમાં નામ નોંધાવી દે અને ફરી એકડે એકથી શરૂ કરેા. એના લેણદારા એની પાસે એટલાનીજ આશા રાખી શકે. ખીન્ને મા લાંખા, કાંટાવાળા અને નિર્જન હતા–સઘળાને ભાગ આપીને આખા જીવનપર્યંત તરફડીઆં માર્યાં કરવાં. એ એ માના સબંધમાં એને નિર્ણય નીચે મુજબને થયાઃ– મારા લેણદારાની પ્રત્યે મારી શી કરજ છે, એ વાતનેા વિચાર કરવાનેા નથી, પણ મારી જાતપ્રત્યે મારી શી ફરજ છે, એ ધારણે વર્તવાનુ છે!’ ‘ઘણા માણસેાના ઉપર એવા પ્રસંગે ગુજરે છે કે જેનાથી તેએ કથીર છે કે કંચન, તેની કસોટી થાય છે. એવે પ્રસગે તે કેવા માર્ગ ગ્રહણ કરે છે, તે ઉપરથી એમની પરીક્ષા થાય છે. આપણા મિત્ર એવી ધગધગતી ભઠ્ઠીમાં દાખલ થઈ વીરપુરુષતરીકે બહાર નીકળ્યાછે. દુનિયામાં ફરી ભાષણે! આપીને તેની કમાણીમાંથી એણે પેાતાનું તમામ દેવું ચૂકવી આપ્યું, ‘મા વેઇન, એક વિવેદી પુરુષ હતા, ' એમ વીરપુરુષતરીકે એ કવેા હતેા? સર તે હતા, તેમ વીરપુરુષ પણ હતા અ ૭ ના દરજજાને..’ એની પત્ની પણ એક વીરરમણા હતી. સંભાળ રાખનાર દેવદૂતની માર્ક સઘળે તેની સાથેને સાથે રહેનાર અને સર્વ સોગામાં તેને ટકાવી રાખનાર તેજ હતી. એની મદદને લીધેજ તે સ્કોટની માફક વિજયી નિવડયા હતા. પેાતાના અંગત દોસ્તાને આ વાત જણાવ્યા સિવાય તે રહેતા નહિ. એ રમણી આ દુનિયા છેાડી ચાલી ગઇ, તે પ્રસંગે હું માર્ક ટ્વેઈનને મળવા ગયા, તે વખતના એમના ઉદ્દગાર સાંભળી મને જે દુ:ખ થયુ હતું, એવું બીજા કાઇ પ્રસંગે થયું નથી. સદ્દભાગ્યે ત્યાં હું તે વખતે એકલેજ હતા; અને હું એકપણ શબ્દ એટલું ત્યાર પહેલાં તેણે મારા હાથ જોરથી દબાવી કહ્યું–‘મારૂ’ નસીબ ફૂટી ગયું- મારૂં ઘર ભાગ્યું! હું કંઇપણ એટલી શક્યા નહિ. એ વાતને કેટલાંક વ વીતી ગયાં છે, છતાં એ ઉદ્દગાર અત્યારે પણ મારા કાન સાથે અથડાય છે અને મારૂં હૈયું ભરાઈ આવે છે. જે અનુકંપાથી આપણા વડીલેા એ- નસીબ રહેતા તે આપણે આ જમાનાના લાકા અનુભવીએ છીએ. આપણે તમ પણ મનુષ્યતરીકે અને ક એ ખરેખરેા મનુષ્ય