પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૨૨ મુ મૅથ્યુ આર્નોલ્ડ અને બીજા સ્નેહીઓ રા તેમજ બ્લેન મેલિના બન્નેને અભિપ્રાય એવા છે કે મૅથ્યુ આર્નોલ્ડ સામાને મુગ્ધ કરી નાખે એવા પુરુષ હતા. એમની હાજરીની અને વાતચીતની સામાના ઉપર જે અસર ઉત્પન્ન થતી, તેને જાદુ કે વશીકરણનુંજ નામ આપી શકાય. એમની દિ ટ તથા એમનું મૌન એ પણ આપણને મુગ્ધ કરી નાખતાં. મારા ધર્મપિતા બિશપ વિલયમ બ્લૅક અને એડવન એ ઍબીની સાથે દક્ષિણ 'ગ્લાંડની ધોડાગાડીની સફરમાં એ અમારી સાથે હતા. માર્ગમાં એક નાનું ગામડુ' આવતાં ઘેાડી મુદત માટે ત્યાં ઘેડાગાડી ઘેાભાવવા- ની માગણી કરી તેણે જણાવ્યું કે, આ ગામમાં કેબલની સમાધિ છે, તેની મુલાકાત લઇ આવવાની મારી ઇચ્છા છે. પછી તેણે ઉમેર્યુ. અરે, પ્યારા કેબલ!' બ્રહ્મવિદ્યાને લગતા પ્રશ્નાના સંબંધના મારા વિચારાને લીધે મેં એમને ધણા ખેદ ઉત્પન્ન કરાવ્યા હતા અને એ રીતે એમને ઘણું માઠું લાગેલું છતાં એમને મારા ઉપર ઘણા ભાવ હેાવાને લીધે, તે આસફ જઇ અને ગ્રેજી કવિતાને પ્રોફેસર નિમવાની તરફેણમાં મત આપી આવ્યા હતા. સ્મશાનભૂમિ ઉપર અમે બન્ને સાથે ગયા. કેબલની સમાધિની પાસે જઇ ઉભા રહેતાં આનાલ્ડને વિચારમાં તલ્લીન થઇ ગયેલેા જોતાં મારા ઉપર ભારે અસર થઇ. પાછળથી એમના ધર્મવિચારાના સંબંધમાં વાત નીકળતાં એમણે કહ્યું કે:- તેમને લીધે મારા સાચા મિત્રાને ઘણું દુ:ખ થયું હતું. મિ. લૅંડ- સ્ટને એક વખત પોતાને થયેલી ભારે નિરાશાની તથા કઇંક અેગની લાગણીને પ્રદર્શિત કરતાં કહ્યું હતુ કે તે બિશપ થવાની તક ગુમાવી છે.' ખરૂં છે કે મારાં લખાણેાને લીધેજ હું બિશપ થતા અટકયા હતા, તેમજ તેને લીધેજ