પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૩
મૅથ્યુ આર્નોલ્ડ અને બીજા સ્નેહીઓ



મારા મિત્રને પણ દુ:ખ થયું હતું; પણ હું તેમાં નિરુપાય હતેા. મારે મારા સાચા વિચારા પ્રસિદ્ધ કરવાજ જોઇએ.’ આ શબ્દો કેવા ખેદની લાગણીસહિત અને ધીમેથી એલવામાં આવ્યા હતા, તે મને બરાબર યાદ છે એ શબ્દો અંતઃકરણના ઉંડાણમાંથી બહાર નીકળ્યા હતા. એમને દુનિયાને કઈ સદેશે! પહેાંચાડવાનેા હતા. જમાતા ધીમે ધીમે એ સંદેશે! ઝીલવા તૈયાર થતા જાય છે. એમના વિચારેાની આજ કાઈ નિદા કરતું નથી. એ એક ખરેખરે! ધિષ્ડ પુરુષ હતા. એમના મેમાંથી કદી અધાર્મિક શબ્દ નીકળતા નહિ. આ બાબતમાં એ અને ગ્લૅડસ્ટન બન્ને સરખા છે; છતાં તેમણે એકજ વાકયથી અલૈકિકપણાને નાશ કયે છે. ‘ચમ- ત્કારાના સંબંધને કસ-મુકમા પૂરા થયા છે, ચમત્કાર જેવુ’ કશુ છેજ નહિ. ઈ.સ ૧૮૮૩ માં અમે જ્યારે ન્યુયાર્કમાં હતા, ત્યારે એ અને એની પુત્રી મિસિસ વ્હિટિજ બન્ને અમારાં મહેમાન થયાં હતાં, તેમજ એલિધતી પર્યંત ઉપરના અમારા ઉનાળાના મકાનમાં પણ એ અમને મળવા આવ્યાં હતાં; એટલે મને એમને ઠીક ફીક પરિચય થયેા હતેા. ન્યુયા માં એમણે જ્યારે પહેલવહેલુ જાહેર ભાષણ આપ્યું, ત્યારે હું અને મારી મા બન્ને સભાના સ્થાનકે તેમની સાથે ગયાં હતાં. ભાષણ સાંભળવા પુ કળ લેાક એકઠા થયા હતા, પણ જાહેરમાં સારી રીતે ખેલવાતા તેમને મહાવા નહિ હોવાથી લેાકાની ઉપર સારી છાપ પડી નહિ; તેમ લેાકાને સાંભળવામાં રસ પણ પડયે નહિ. અમે જ્યારે ઘર તરફ પાછાં ફર્યા, ત્યારે તેમને પહેલેજ પ્રશ્ન એ થયે ‘ કહેા, ભાષગુ કેવુ હતુ ? ભાષણકારતરીકે હું નભી શકીશ ખરા ?’ એમને ભાષણકારતરીકે દીપી નીકળેલા જોવાને હું એટલેા બધા ઈંતે- જાર હતા કે મે કંઈપણુ આનાકાનીવગર એમને કહી દીધુ કેઃ– ‘ જાહેરમાં ખેલવાની લાયકાત મેળવ્યા સિવાય તમારાથી આગળ વધી શકાવાનું નથી. તમારે કાઈ વકતૃત્વશિક્ષક પાસેથી બે-ત્રણ બાબતના સંબંધમાં શિક્ષણ લેવુ પડશે’ અને આ મે એટલા આગ્રહસાથે કહ્યું કે તેમણે તેમ કરવા હા પાડી. અમે બધા ખેલી રહ્યા ત્યારપછી મારી માતા તરફ કરીને તેમણે પૂછ્યું: “ વહાલાં મિસિસ કાર્નેગી ! બીજા બધાએ તે પેાતાના અભિપ્રાય જણાવ્યા, પણ અમેરિકા ખાતાના મારા પહેલા ભાષણના સંબંધમાં તમારા શા અભિપ્રાય છે તે મારે જાવુ છે. તેમણે ધીમેથી જવાબ આપ્યાઃ- મિ. આનેલ્ડ! તમારૂ ભાષણ પાદરીના Gandhi Heritage Portal