પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૪
દાનવીર કાર્નેગી



માંમાં વધારે શાભે એવું છે. ” આ જવાબ તેમને સચાટ અને મુદ્દાસર લાગ્યા. પશ્ચિમની સફર પૂરી કરીને એ જ્યારે ન્યુયાર્ક પાછા આવ્યા, ત્યારે એમની ખેલવાની ઢબમાં એટલા બધા સુધારા થયા હતા કે એમને ઘાંટા યુક્લિન એકેડેમી આક્ મ્યુઝિકમાં ખેઠેલા બધા સાંભળી શકતા. તેમણે ખેાસ્ટનના એક વકતૃત્વ શિક્ષક પાસેથી ઘેાડુ શિક્ષણ લીધું હતું અને ત્યારથી એમનું કામ રાગે પડી ગયું હતું. પ્રખ્યાત ઉપદેશક મિ. ખીચરનાં ભાષણ સાંભળવાની એમની ઘણી મરજી હતી, તેથી એક રવિવારના સવારે અમે બ્રુકલીન જવા નીકળ્યા. ધર્મી- પદેશ પૂરા થયા બાદ એ મિ. આર્નોલ્ડને મળવા થેાબે, એ હેતુથી અમે તેમને અમારા આવ્યાની ખબર આપી દીધી હતી. મેં તેમને મિ. આર્નોલ્ડના પરિ- ચય કરાવ્યા, ત્યારે તેમણે તેમને ધણા ભાવસાથે સત્કાર કર્યાં. જેમના આત્માસાથે એમને લાંબી મુદતથી પરિચય થયા હતા, તેમના દેહની મુલાકાત થવાથી તેમણે પેાતાને ધણા સંતાષ થયાનું જાહેર કર્યાબાદ આર્નોલ્ડા હાથ પકડી તેમણે કહ્યું:– મિ. આર્નોલ્ડ ! તમારાં તમામ લખાણ હું એકથી વધારે વખત કાળજીપૂર્વક વાંચી ગયા હું અને તેથી મને પ્રત્યેક વખત ઘણા લાભ થયા છે. ' આર્નોલ્ડે કહ્યું:-“ અરે, ત્યારે તો એમાં તમને ઉદ્દેશીને કેટલાંક લખાણુ છે, જે મારે નહેાતાં લખવાં જોઇતાં. 23 ખીચરે હસતાં હસતાં કહ્યું:- શામાટે ? એવાં લખાણે તે। મને સાથી વિશેષ ફાયદો કર્યો છે. પછી બન્ને હસ્યા. મિ. ખીચર જવાબ આપવામાં કદી ગુંચાતા નહિ. તેમની સાથે મિ. આર્નોલ્ડનુ એળખાણ કરાવ્યા બાદ તેમને કલ ઈંગરસાલની પુત્રીનું એળખાણ કરાવતાં મેં કહ્યું:-“ મિ. ખીચર! મિસ ઈંગરસેાલે આજ પહેલવહેલા ખ્રિસ્તી દેવળમાં પગ મૂકયા છે.” તેમણે પેાતાના બન્ને હાથ લખાવી તેણીના હાથ પકડી, તેણીની સામે તાકીને જોઇને ધીમેથી કહ્યું:- “ ત્યારે તે મારા જોવામાં આવેલા તમામ નાસ્તિકામાં તમે સૌથી સુંદર નાસ્તિક છે.’’ જેમણે મિસ ઈગરસેાલને ભરજુવાનીમાં જોઈ હશે, તેઓ તેણીની સુંદરતાના સંબંધમાં મિ. ખીચરના અભિપ્રાયને મળતા થયા વગર રહેશે નહિ. પછી તેમણે પૂછ્યું:–“ મિસ ઈંગરસેાલ! તમારા પિતાની તખીઅત કેવી છે? સારી છેતી ? હું અને એ બન્ને ઘણી વખત એકજ તખ્તા ઉપર સાથે ઉભા રહ્યા છીએ અને અમે બન્ને એકજ પક્ષના હતા એ શું માર્ G સદ્ભાગ્ય હતું!" Heritage Portal