પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૯
મૅથ્યુ આર્નોલ્ડ અને બીજા સ્નેહીઓ



ચિકાગા શહેરને લગતી એક વાત મેં મિ. આર્નોલ્ડને કહી હતી. ચિકાગા- ની એક છેકરીનાં લગ્ન થવાનાં હતાં, તે ઉપર તેની એક સહીઅર બેસ્ટ- નથી ત્યાં આવી હતી. આ સ્ત્રી શિષ્ટ સમાજમાં નારી હતી અને ચિકાગા- માં તેને અતિશય આદરસાથે સત્કાર થયા હતા. બધા તેની સેવામાં હાજર તે હાજર રહેતા. એક વખત એક પ્રતિષ્ઠિત શહેરીએ તેને પૂછ્યું કે:-ચિકાગામાં તમને સૌથી વધારે શું પસંદ પડયુ ” ત્યારે તેણે સભ્યતાથી જવાબ આપ્યાઃ- ‘તમારી ધધારાજગારની ધમાલ, કે તમારાં જંગી મકાન, કે તમારી ઐહિક સપત્તિ જોઈ મને તાજીબી થઇ નથી; પણ તમારી સંસ્કૃતિ તથા શિષ્ટતા જોઇને હું તાજીબ થઈ છું; ' પેલા માણુસે તરતજ જવાબ આપ્યાઃ- અરે સંસ્કૃતિ પાછળ તે। અમે ગાંડા થઇ જઇએ છીએ. ” ચિકાગાની મુલાકાતથી આનદ મળવાની મિ. આના વકી રાખી નહેાતી; છતાં ત્યાં એટલી બધી શિષ્ટતા તથા સંસ્કૃતિ જોઇ તેમને ઘણી નવાઈ લાગી. ચિકાગા જવામાટે નીકળતા પહેલાં તેમણે મને પૂછ્યું કે, ત્યાં સૌથી વિશેષ જોવા લાયક શું છે? મેં હસીને કહ્યું કે, પ્રથમ હું તમને ત્યાંની સૌથી આશ્ચર્યકારક વસ્તુ જોવા તેડી જઈશ. એ વસ્તુ ત્યાંનું કતલખાતુ છે. એની યંત્રસામગ્રી એવી સંપૂર્ણ અને સુધરેલી ઢબની છે કે એક છેડેથી ડુક્કરને અંદર દાખલ કરવામાં આવે, તે તેની ચીસ આપણા સાંભળ્યામાં આવે એટલામાં તેા બીજે છેડેથી તેનુ સૂકવેલું માંસ બહાર નીકળે. પછી ઘેાડી વાર વિચાર કરીને તેમણે પૂછ્યું: ‘‘ પણ કતલખાનામાં જવાની શી જરૂર છે? ડુકકરાને ચીસેા પાડતાં સાંભળવાનુ શુ પ્રયેાજન છે?’ આવેા જવાબ હું કઇ આપી શકયે નહિ, એટલે એ વાત એટલેથી અટકી. અંગને એલ્ડ ટેસ્ટામેન્ટ(બાઇબલના જૂના કરાર) માંથી સૈયા મિ. આર્નોલ્ડને અત્યંત પ્રિય હતા—ખલ્કે એના ધણા ફકરા એ વખતેાવખત ટાંકી બતાવા, તે ઉપરથી લેાકા તે। એમ માનતા. દુનિયાની મુસાફરીદરમિયાન મને સમજાયું હતું કે, બીજા ધર્મોનાં ધર્મશાસ્ત્રોને કલ્પિત કથાઓના જે કચરા વળગેલેા હતા, તે સાફ કરવામાં આવ્યા હતા. મિ. આર્નોલ્ડના અભિપ્રાય એવા હતા કે આઇબલને વળગેલા કચરા પણ એવી રીતે સાફ થવા જોઇએ. ૐયુસિયસ અને ખીજાઓનાં જે વચનામૃત દુનિયાને મુગ્ધ કરી રહ્યાં છે, તે અત્યંત સંભાળપૂર્ણાંક સુધી કઢાયલાં હાઇ ‘સંગ્રહ’ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલાં હાય છે. ભૂતકાળની અજ્ઞાન પ્રજાએએ તેમાં જે વાંધાભરેલા સુધારાવધારા કરેલા હાય છે, તે પડતા મૂકવામાં આવેલા હાઇ એ શાસ્ત્રોના અભ્યાસીએ આગળ રજુ થતા નથી. Gandhi Heritage Portal