પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૨૩ ઈંગ્લાંડના રાજપ્રકરણી નેતાઓ શરે ૧૮૮પ માં હું ઈંગ્લાંડમાં હતા, તે વખતે લા રાઝખરી, કે જે ગ્લૅડસ્ટનના પ્રધાનમડળમાં હતા અને ખ્યાતિમાં આવવા લાગ્યા હતા, તેણે મને ગ્લૅડસ્ટનની મુલાકાત કરાવી આપવા માટે પોતાને ત્યાંના ખાણમાં આમંત્રણ આપ્યું હતું; અને એ પ્રમાણે દુનિયાના પહેલા નંબરના નાગિરકના સમાગમના લાભ મને લાડ રોઝરીની મારકતે મળ્યો હતા. આ બનાવ ઘણું કરીને ૧૮૮૫ માં બન્યા હતા, કેમકે મારૂં ટ્રાયમ્ફન્ટ ડૅમેક્રસી ’ નામનું પુસ્તક ૧૮૮૬ માં પ્રસિદ્ધ થયું હતું; અને એ પુરતકમાટે મેં જે આંકડા ભેગા કર્યા હતા, તે મેં એ ખાણા પ્રસંગે ગ્લૅડસ્ટન- ને આપ્યા હતા. પછીથી મને તેમની સાથે જમવાનું પહેલવહેલું આમ ત્રણ તેમના તરફથી મળ્યુ, તે વખતે મને જે ઠેકાણેથી જમવાનું આમંત્રણ મળી ચૂકયું હતું; અને ઈંગ્લાંડના વાસ્તવિક રાજાના તરફથી મળેલા આમ ત્રણને મુકુટધારી રાજાના તરફથી આવેલા આમત્રણની માફક હુકમતરીકે માનીને પ્રથમના આમંત્રણને બાજુએ મૂકી ગ્લૅડસ્ટનના આમત્રણને સ્વીકાર કરવાનું મને ઘણુ મન થઇ ગયું હતું; પણ તેમ નહિ કરતાં ગ્લૅડસ્ટનના સમાગમને લાભ જતા કરવાનુંજ મને વાસ્તવિક લાગ્યું. સામાજિક વ્યવહારમાં મને જે વાસ્તવિક લાગ્યું. તેજ કરવા માટે જેટલા સ્વાર્થત્યાગ મે આ પ્રસંગે બતાવ્યા હતા, તેટલે બીજા કાઇ પ્રસંગે ભાગ્યેજ બતાવ્યા હશે. સદ્ભાગ્યે એ અમૂલ્ય લાલ મને પાછળથી હાવર્ડન ખાતે મળ્યો હતા. સૌથી પહેલી લાબ્રેરી એટલે ડન્કલાઈનવાળી લાડ રાઝબરીએ ખુલ્લી મૂકી હતી અને છેલ્લી અર્પણ કરવામાં આવેલી મેં અર્પણ કરેલી સ્ટા વેની લાઇબ્રેરી પણ તેમણે હાલમાં (૧૯૦૫ માં ) ખુલ્લી મૂકી છે. એમની ન્યુયાર્કની છેલ્લી મુલાકાત વખતે હું એમને ઘેાડાગાડીમાં બેસાડી નદીકાંઠે Gandhi Heritage Portal