પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૩
ઈંગ્લાંડના રાજપ્રકરણી નેતાઓ


ઇંગ્લાંડના રાજપ્રકર્ણી નેતાઓ ૨૮૩ ફેરવી આવ્યા હતા, તે વખતે તેમણે કહ્યું હતુ કે, દુનિયાના કાઈ પણ શહેરમાં આવુ આકર્ષીક દશ્ય નથી. એ બહુજ ઉંચા પ્રકારની બુદ્ધિશકિત ધરાવતા હતા; પણ એ પેાતાના નિશ્ચય અને નિર્ણયને ઠેસુધી વળગી રહેતા નહિ. એમના જન્મ જો આમવમાં થયેા હાત અને કાંપણ પ્રયાસસિવાય ઉમરાવેાની સભામાં જઈ ખેસવાને બદલે, ચુંટણીની ધમાલમારફતે એ જુવાની- માંજ આમની સભાના સભાસદ થયા હેાત, તે જીવનના કલહની ધમાધમ- માં ઘડાઇને એ વધારે પાકા થાત; કારણ કે એ બહુ લાગણીવાળા પુરુષ હતા; અને રાજકીય પ્રવૃત્તિમાં નેતાતરીકે કામ કરવાને માટે અડગપ આવશ્યક છે. તે એમનામાં નહેાતુ. એ એક સમ વક્તા હતા. એમની ભાષણ કરવાની તબ અપૂર્વ હતી. એક દિવસ અગાઉથી મુકરર કરી રાખ્યા મુજબ હું એમને મળવા ગયા. એકબીજાની કુશળતા પૂછ્યા પછી ટેબલ ઉપરથી એક પરડિયુ ઉઠાવીને મને આપતાં તેમણે કહ્યું:- “ મારી એવી ઇચ્છા છે કે તમે તમારા સેક્રેટરીને બરતરફ કરા ” મે કહ્યું:-‘‘નામવર ! એ હુકમ જરા ભારે પડતા છે. એના વગર મારે ચાલે એમ નથી અને વળી તે સ્કાટલૅન્ડને રહીશ છે. એને શેા વાંક છે ? ” “ જુએ આ અક્ષર તમારા નથી, એના છે. જે માણસ રાઝખરી’માં રને ર ોડી રાઝખરી’ લખે એને તમે કેવા ગણે। ? ’’ મે કહ્યું: ‘ જો એવી વાતેથી હું ખાટુ લગાડુ–દુભા, તે મારું જીવન અસહ્ય થઈ પડે. હું જ્યારે અમેરિકામાં હોઉં છું ત્યારે મને દરાજ અનેક પત્રેા મળે છે અને એમાંના ત્રીસ ટકામાં મારા નામની જોડણીમાં ભૂલેાકર- વામાં આવતી હોય છે, એવી મારી ખાત્રી છે,’ પણ એમને તે એવી ભૂલેા બહુ ગંભીર પ્રકારની લાગતી. આવી નાની નાની ખાખતાથી એ અતિશય ચીડાઇ જતા. કામ કરવાની ઇચ્છાવાળા માણસા- એ તે આવી નાની બાબતોને હસી કાઢવી જોઇએ, નહિ તે એમની મેટાઈ ચૂઇ જશે. એ જો કે એક અજબ પુરુષ હતા; છતાં શરમાળ, તીવ્ર લાગણી વાળે!, તુરંગી અને ભારેખમ હતા. થોડાં વર્ષો એ આમની સભામાં રહ્યો. હાત, તે તેમની આ ખેાડા સુધરત. એક લિબરલ (ઉદાર વિચાર ધરાવનાર રાજદ્વારી ) તરીકે એ જ્યારે ઉમરાવાની સભામાં સક્ષેાભ ઉત્પન્ન કરતે હતા, ત્યારે પ્રાતંત્રને લગતા મારા વિચારે। એમના મન ઉપર સાવવા માટે હું તેમને કહેતા કે, હિંમત બતાવીને પાર્લામેટના પક્ષમાં ઉભા રહેા.. તમારા વશપરપરાના દરજ્જાને Heritage