પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૪
દાનવીર કાર્નેગી



લાત મારીને એમ જાહેર કરા કે જે હક ભેગવવા પ્રત્યેક શહેરી હકદાર નથી, એવા ખાસ હક મારે જોઇતા નથી. આ પ્રમાણે તમે આમવર્ગીના ખરા નેતા થા; પણ જ્યાંસુધી તમે ઉમરાવ હશેા, ત્યાંસુધી તમે તેવા નેતા થઇ શકવાના નથી. તમે જુવાન, બુદ્ધિશાળી અને ઉંચા પ્રકારની વક્તૃત્વ શકિત ધરાવતા હાવાથી આકર્ષક છે. જો તમે આ પ્રમાણે ઝાકાવશેા, તે। તમને વડા પ્રધાનને હારે ચઢતાં વાર લાગવાની નથી. ” તેમણે ડેપેટે કહ્યું:“ પણ હું મરાવવના હાવાથી આમની સભા મને સંધરશે નહિ. “હું તેા એટલુંજ માગું. હું જો તમારી જયાએ હાઉં અને મારે અસ્વીકાર થાય તે બેઠક ખાલી પડતાં હું ફરીથી ઉમેદવારતરીકે બહાર પડું અને એ પ્રશ્નને નિર્ણય કરવાની ફરજ પાડું. હું એવે આગ્રહ કરૂં કે, વશ- પરંપરાના હકના ત્યાગ કરવાથી હું શહેરીતરીકેના હક ભોગવવા હકદાર થયેા છું અને જે જે જગ્યાને માટે મને ચુંટી કાઢવામાં આવે, તે દરેક જગ્યાને માટે હું હકદાર છું. આમ કરવાથી વિજય મળ્યા વગર રહેજ નહિ. ત્યારેજ ક્રાવેલો ભાગ ભજવ્યેા કહેવાય, જૂને વહીવટ તાડનારને અગર તે નવા વહીવટ પાડનારને ડૅમાક્રસી (આમવ) પૂજે છે. આ વાદિવેવાદ પછી અમે આગળ લખાવ્યા નહિ. મેર્લિને કાને આ વાત નાંખતા, તેણે જે ટીકા કરી હતી તે હું કદી ભૂલવાના નથી:– મારા મિત્ર! ક્રાવેલ ખર્કલી સ્કવરમાં નં. ૩૮ આગળ રહતા નથી.” આ શબ્દો, ધીમેથી, ગંભીરતા સાથે, પ મક્કમપણે એલવામાં આવ્યા હતા. રાઝારી એક ફાંકડા પુરુષ હતા, પણ ઉમરાવવમાં જન્મ થવાને લીધે તે આગળ વધી શકયેા નહેાતે. બીજી બાજુએ મેલિ આમવર્ગીમાંથી આગળ આવેલા હાવાને લીધે, લોકેા હજી પણ તેને (આનેસ્ટ જાત ) ‘પ્રમાણિક જૈન તરીકે ઓળખે છે. એની લાયકાતને લીધે એને કહેવાતું-ઉમરાવપદ આપ- વામાં આવ્યું હતું અને ‘ લિજીયન ઑફ ઑનર ને ઇલકાબ આપવામાં આવ્યા હતા, છતાં એ જરાપણ બદલાયા નહેાતે. ‘બાબ’ રીડ જે અ કાન અને લાડ હાઇ ચ્ન્સેલર થયા હતેા તે, એની પાછળ ચ્ન્સેલર હાર્દો ભેગવનાર લા હાલ્ડન, એવિથ, વડેા પ્રધાન લાઈડ જ્યા અને બીજાના સંબંધમાં પણ એમજ બન્યું હતું. આપણા પ્રજાસત્તાક રાજ્યના અગ્રેસરા પણ એમના જેટલા ડેમોક્રેટીક ( લેકસત્તાવાદી ) કે સંપૂર્ણ રીતે Gandhi Heritage Portal