પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૬
દાનવીર કાર્નેગી



પ્રખ્યાત મૂળ પુરુષ ચીરસમાધિમાં સૂતા છે, ત્યાં છે. આગળ જણાવવામાં આવ્યુ છે કે જનરલ ગ્રાન્ટને જોઇને સેક્રેટરી ટેટને આખી મડળીમાંથી એ તે ગ્રાન્ટ હોઇ શકેજ નહિ’ એમ ધાર્યું હતું. આ આફ એલ્ઝનના સંબંધમાં પણ એવી ભૂલ થાય એમ હતું. સ્કૉટલૅન્ડની યુનિવર્સિટિએની સુધારણા કર- વાની કમીટીમાં એ અલ ખીજા નખરને સભ્ય હતા. કાન્ઝર્વેટિવ ગવર્મેન્ટે ખાઅરવિગ્રહના સંબંધમાં તપાસ ચલાવવા માટે પેાતાના તરફથી કમીટી નીમી, તેમાં એ અલ લિબરલ પક્ષને હાવા છતાં, ચૅરમૅન નિમાયેા હતા;જ્યારે ઉમરાવેાની સભાના ફેંસલાને પરિણામે સ્કોટલૅન્ડના યુનાઇટેડ ક્રી ચની સંસ્થા ગોટા- ળામાં આવી પડી, ત્યારે એને તેાડ કાઢવામાટે નિમાયલી કમીટીને એ ચેરમેન હતા. એના રિપોર્ટને પાર્લામેન્ટે કાયદાના ખરડાના સ્વરૂપમાં ફેરવી નાખીને જ્યારે કાયદાતરીકે પસાર કર્યો, ત્યારે તેને અમલ કરવાનું કામ પણ તેને સાંપ્યુ. સ્કૉટલૅન્ડની યુનિવર્સિટિ માટેના ફંડના ટ્રસ્ટીઓની પસ- દગી કરતી વખતે મેં વડા પ્રધાન બાલ્ફરને જણાવ્યું કે, અર્લ આફ એન્જીન પાસે એ મંડળના ચરમત તરીકેનો હોદ્દો સ્વીકારવાનું હા પડાવી શકાશે, ત્યારે એમણે કહ્યું હતું કે આખા ગ્રેટબ્રિટનમાં એનાથી વધારે સારા અગર લાયક માણસ મળી શકવાના નથી. એ અભિપ્રાય ખરેા પૂરવાર થયા છે. લા મેિ પાછળથી એ ટ્રસ્ટ ફંડને ટ્રસ્ટી થયા હતેા અને એક સભ્યતરીકે અ એલ્ઝનના ચરમૅન તરીકેના કામને એમને અનુભવ થયા હતા; પણ એ ટ્રસ્ટના સભ્યતરીકે નિમાતા અગાઉ તેમણે મને કહ્યું હતું કે, એલ્ઝન પોતાના મેટા હાદ્દાનું કામ બરાબર રીતે કરી શકશે એ બાબતને મને શક હતા, પણ હવે હું એને સૌથી બાહેાશ ગણું છું. એમને ખેલવાનું પસંદ નથી પણ એ કામ કર- વાનુ પસંદ કરે છે; વાતાને બદલે વિવેકબુદ્ધિને એ વિશેષ ઉપયોગ કરે છે.” બ્રુસના આજને વંશજ આવા પ્રકાર છે. એ લાયકાત અને શાણપણ બન્નેના એકત્ર મૂર્તિમંત સ્વરૂપસમાન છે, મને શહેરીતરીકેના હક મળવાની શરૂઆત થઇ, એટલે પછી એને પ્રવાહ અટકે એમ લાગતું નહેાતું. × ૧૯૦૬ માં હું લંડનમાં મુખ્ય મથક રાખી રહ્યો હતા, ત્યારે લાગલાગટ ૭ દિવસમાં મને છ શહેરા હક મળ્યા હતા; અને બીજા અઠવાડીઆમાં એ શહેરના હક મળ્યા હતા. કદાચ એમ ધારવામાં આવશે, કે આ તમામ ક્રિયાએ એકસરખી હાઇ કંટાળાભરેલી થઇ પડી હશે; પણ એમ × કાર્નેગીને ગ્રેટબ્રિટન અને આયર્લીંડનાં બધાં મળી ૫૪ શહેરના શહેરીતરીકેના હક મળ્યા હતા. આટલું માન ખીન્ન કાઇને મત્યુ નહેાતુ-ગ્લૅડસ્ટનને ૧૭ શહેરાના હક મળ્યા હતા. એમના નખર ખીતે આવે છે. Ganan Heritage Portal