પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૧
ગ્લૅડસ્ટન અને મોર્લિ


ગ્લૅડસ્ટન અને મેલિ પહેલવહેલું મારી નજરે પડયું, ત્યારે એ ઉદ્ગારા મારા માંમાંથી નીકળ્યા હતા. મેં પૂછ્યું:- આ પુસ્તક તમારા હાથમાં શી રીતે આવ્યુ ? મેં જ્યારે એ પુસ્તક લખ્યું ત્યારે હું આપને એળખતા નહેાતા, તેથી મેં તે તમને એ મેાકલાવી આપ્યુ ન હાય.’ તેમણે કહ્યું:- ખરી વાત છે, મને તે વખતે તમારૂ' એળખાણ નહેાતું, પણ રાઝબરીએ કે કેાઇએ મને એ પુસ્તકના સંબંધમાં વાત કરેલી, તે ઉપરથી મેં તે મંગાવેલું અને વાંચેલું. તેમાં તમે ડર્મલાઈનપ્રત્યે જે આભારની લાગણી પ્રદર્શિત કરી છે તે મને એવી અસાધારણ લાગી કે એ શબ્દો મારા મગજમાં રમી રહ્યા છે અને એનુ મને કદી વિસ્મરણ થતું નથી. મારૂ’ પુસ્તક છપાયા પછી આ વર્ષે આ વાત બની હતી અને તે લૈં- સ્ટનની આશ્ચર્યકારક યાદદાસ્તા એક વધુ પૂરાવા પૂરા પાડે છે. ગ્લૅડસ્ટન દર રવિવારે ઉઘાડી રીતે દેવળમાં પ્રાર્થના કરવા જતા; પણ જે રાજપ્રકરણી પુરુષ આવું વર્તન રાખે, તેના ઉપર લેકા સ્વાભાવિક રીતે શકની નજરથી જુએ છે. મારે કબૂલ કરવું જોઇએ કે જ્યાંસુધી મે ફ્લૅડસ્ટ- નને બરાબર રીતે પીછાન્યા, ત્યાંસુધી મારા મનમાં પણ વખતેાવખત એ વિચાર ઉઠ્યાં કરતા કે ‘ગ્લૅસ્ટનને એમ નહિ લાગતું હેાય કે આને લીધે હું કેટલાક વેટ ગુમાવી બેસીશ’,પણ જ્યારે ગ્લૅડસ્ટનનું ખરૂ ચારિત્ર્ય મારા જાણુ- વામા આવ્યું, ત્યારે આવા તમામ વિચારે। મારા મગજમાંથી નાબુદ થયા. એ ખરેખરા શ્રદ્ધાળુ અને ધિર્મષ્ઠ હતા. એમણે પોતાની ડાયરીમાં એક ઠેકાણે નોંધ કરી છે કે ‘હું જ્યારે આમની સભામાં બજેટ ઉપર ભાષણ કરતેા અને સભાસદેા મારા વિચારાને તાળઆથી વધાવી લેતા, ત્યારે મને એમ લાગતું કે દૈવી સત્તા મને મદદ કરી રહી છે!’ આ તેાંધ પણ તેમની ખરેખરી લાગણીને વ્યક્ત કરે છે. સમગ્ર વિશ્વમાં એક નાના બિંદુ જેવી આપણી પૃથ્વી અને તેમાં એક ઝીણા ટપકા જેવા ગ્લાંડ દેશ, તેને માટે ગ્લૅડસ્ટન જેવા એ માનવીએ તૈયાર કરેલા બજેટની આ જગતના સરજનહારને કઈ પણ પડી હેાય, એમ માનવુ એ મેાટી ધૃષ્ટતા કરી કહેવાય, એમ ખીપ્તને ભલેને લાગતુ હાય, પણ ગ્લૅડસ્ટન જેવા અપાર શ્રહાવાળા માણસને ઇશ્વરની પેાતાને સહાય છે એવી શ્રદ્ધાને લીધે, પેાતાના કાર્યમાં ઘણું પ્રાત્સાહન તથા સામર્થ્ય પ્રાપ્ત થાય, એની કાણુ ના પાડી શકે એમ છે ? ગ્લૅડસ્ટનને આવી રીતની શ્રટ્ઠા હતી એમ સૌ કાઈ જાણે છે. આપણે સૌ જાણીએ છીએ કે, આવી ધાર્મિક શ્રદ્ધાથી પ્રેરાઇને, પેાતાને ઇશ્વરનું કાર્ય કરવા માટે પેદા કરવામાં આવ્યા છે, એવી Gandhi Heritage Portal