પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૨
દાનવીર કાર્નેગી



માન્યતાને વશ થઇને ઘણા માણસાએ અદ્ભુત કાર્યો કર્યાં છે. ઇ સ૦ ૧૮૮૭ ના જુન માસમાં મહારાણી વિકટેારીઆની જ્યુબીલીને દિવસે મને અને મિ. બ્લેઇનને પિકાડીલીમાં લાડ વુવનને ત્યાં જમવાનુ આમંત્રણ હતું. આ ખાણું મિ. બ્લેઇનને લૈંડસ્ટન અને તેમનાં પત્નીની સાથે ઓળખાણ કરાવવાના ઉદ્દેશથી ગાઠવવામાં આવ્યું હતું. અમે મેટ્રોપેાલ હોટેલ- માંથી ત્યાં જવા માટે ભાડાની ગાડી કરી વેળાસર નીકળ્યા, પણ મામાં ભીડ એવી ભારે હતી કે સેન્ટ જેમ્સના મહેલાની વચમાં અમારે ગાડી છેાડી દેવી પડી. ફરસબંધીવાળી પગથીએ પહોંચતાં મેં એક પેાલીસ અમલદારને શોધી કાઢયા અને મારી સાથે કાણુ હતા અને અમારે કયાં જવાનું હતું, એ બધી હકીકત તેને સમજાવી અમને ત્યાં પહેાંચાડવાની તેને વિનંતિ કરી. તેણે પેાતાની સત્તાને જોરે અમને મા કરી આપ્યા, એટલે અમે એની પાછળ પાછળ ચાલી ભીડ એળ’ગી ગયા; પણ અમે લાડ વુવનના મુકામે પહેાંચ્યા, ત્યારે નવ વાગ્યા હતા. અગીઆર વાગ્યે અમે ત્યાંથી છૂટયા. ગ્લૅડસ્ટન અને તેમનાં પત્ની હાઈડયામાં થઈ પાલે રસ્તે ત્યાં આવવા પામ્યાં હતાં; અને એજ રસ્તે પેાતાને ઘેર પાછા જવાના તેમના વિચાર હતા. ગ્લેંડસ્ટન તે વખતે કાન ટેરેસમાં રહેતા હતા. મેં અને મિ. બ્લેઇને રસ્તા- માંની રાશની જોતા જોતા üાટેલમાં પાછા જવાના વિચાર રાખ્યા હતા. તેથી અમે લેાકની મેદનીમાં ધક્કા ખાતા અમારા મા કાપવા લાગ્યા. એ પ્રમાણે ટાળા ભેગા ધીમે ધીમે મા કાપતાં અમે રિફ્ામ કલબ વટાવી આગળ ચાલ્યા, એટલામાં મારા જમણા હાથપરના એક મકાન પાસે કાઇના એકાદ બે એલ મારા સાંભળવામાં આવ્યા. એ સાંભળી મેં મિ. બ્લેઇનને કહ્યું:- એ સાદ ગ્લૅડસ્ટનને છે. તેણે કહ્યું:– એ વાત અસંભવિત છે. એમને ઘર તરફ વળતા બ્લેઇને આપણે એમનાથી છૂટા પડયા છીએ. ' મે કહ્યું:- એ ગમે તેમ હેાય; ચહેરા કરતાં અવાજ હું વધારે સારી રીતે ઓળખી શકું છું અને એ અવાજ ગ્લૅડસ્ટનનેા છે એની મને ખાત્રી છે. ' વધુ ખાત્રી કરવા માટે અમે થાડાં કદમ પાછા ફર્યાં, તે એક અધાર- પિછેડા એટલી આકૃતિ અમારી નજરે પડી. મે તેની પાસે જઈ ધીમેથી કહ્યું:- રેલ અને ઠાવકા માણસા રાતના બાર વાગ્યે પથારીમાંથી બહાર નીકળતા હશે ખરા કે?’ ગ્લૅડસ્ટન ઓળખાઇ ગયા. મેં તેમને કહ્યું કે:- તમે તમારા સાથીસાથે ધીમેથી વાત કરતા હતા, તે તમારા સાદ ઉપરથી મે તમને એળખી કાયા Gandhi Heritage Portal