પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૩
ગ્લૅડસ્ટન અને મોર્લિ



હતા.’ પછી મેં ઉમેયું :– ત્યારે તે નામના રાજામાટે તૈયાર કરેલી રાશની જોવા માટે ખરા રાજા બહાર નીકળેલા જણાય છે!' તેમણે કહ્યું:- આ તે તમારે સૂઇ રહેવાના વખત છે. ' અમે ઘેાડા વખત તેમની સાથે રહી પછી છૂટા પડયા. એ બધા વખત એમણે તા પેાતાના મુખારિવેદ તથા શરીરને ઢાંકનારૂં આચ્છાદન તેમની ઉપર બરાબર લપેટી રાખ્યું હતું. મધરાત વીતી ગઇ હતી અને એમની ઉંમર એંસી વર્ષની હતી, છતાં પાતાની પત્નીને ઘેર પહોંચાડી આવ્યા પછી તે એક જુવાનીઆની માફક તમાશે જોવા બહાર નીકળ્યા હતા. ખાણા વખતે ગ્લૅડસ્ટન અને બ્લેઇન વચ્ચેની વાતચીતને વિષય ચૂંટ- બ્રિટન અને અમેરિકાની પાર્લામેન્ટે કામ કરવાની રીતેા વચ્ચેના તફાવતને લગતા હતા. મિ. બ્લેઈન અમેરિકાની આમની સભા ( હાઉસ આફ રિપ્રેઝેન્ટ- ટીવ્ઝ) ના સ્પિકર ( પ્રમુખ) હતા. તેથી ગ્લૅડસ્ટને એ સભાની કામ કરવાની રીતના સબંધમાં તેની ખારીક ઉલટતપાસ કરી. અમેરિકામાં બીનજરૂરી ચર્ચા ઉપર અંકુશ મૂકવાના જે નિયમે છે, તે એમને હુ પસંદ પડયા ઢાય એમ મને સમજાયુ. વચમાં વચમાં વાતચીતનુ ક્ષેત્ર વિશાળ પણ થતું. ગ્લૅડસ્ટન જેટલા વિષયેામાં જીવ ઘાલતા તથા ઉત્સાહ ધરાવતા, તેટલા વિષયામાં શ્રેટબ્રિટનને બીજો કાઇ પણ પુરુષ ભાગ્યેજ ધરાવતા હશે. છેલ્લી વખત હું જ્યારે સ્કૉટલૅન્ડમાં આમિસ્ટેડના મકાનમાં એમની સાથે હતા, ત્યારે એમનું મગજ અગાઉના જેટલુંજ જુસ્સાદાર અને સ્પષ્ટ હતુ; અને રાજપ્રક- રણમાં પણ તે પ્રથમના જેટલેાજ ઉત્સાહ ધરાવતા હતા. જે વિષયમાં તેમને સૌથી વિશેષ રસ પડતા, તે અમેરિકાનાં ઉંચાં લાખડનાં મકાનેાને લગતા હતા. એ મકાનાના સંબંધમાં એમના સાંભળવામાં ઘણી વાતે આવી હતી અને તેથી એમના સંબંધમાં એ મને અસંખ્ય સવાલા પૂછતા. જે કાયડાને એમને ઉકેલ નહિ જડતા, તે ત્રીજા અગર ચેાથા મજલાનું ઈટચૂનાનું બાંધ- કામ પૂરૂ થતા પહેલાં પાંચમા અગર છટ્ઠા મજલાનું બાંધકામ શી રીતે થઇ શકતુ હશે, તે પ્રશ્નને લગતેા હતા. આ બાબતને ખુલાસા મે તેમને સàાષકારક રીતે કરી આપ્યા હતા. દરેક બાબતનુ મૂળ શોધી કાઢવામાં તેમને લકુલ થાક કે કંટાળેા લાગતા નહિ. કોર્ટનાઇટ્લી રિવ્યુ’ના તંત્રીતરીકે જૅન મેલિ લાંખી મુદતથી અમારે મિત્ર થઇ રહ્યો હતા. ઈંગ્લાંડનાં માસિકા પૈકી એ માસિકમાંજ મારા લેખ સૌથી પ્રથમ પ્રસિદ્ધ થયા હતા. એ દોસ્તી વૃાવસ્થા પ્રાપ્ત થતાં વિશેષ ઘટ અને વિશાળ થતી ચાલી, તે એટલે સુધી કે હાલ અમે એકબીજાને દીલેાજાન Gandhi Heritage Portal