પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૬
દાનવીર કાર્નેગી



ઘટના છે કે ઘણાં વર્ષો અગાઉ અમને બન્નેને એકી વખતે મેાન્ટોઝ શહેરના શહેરી તરીકેના હક મળ્યા હતા. આખરે મે મેલિને અમેરિકાની મુલાકાત લેવાનું કબૂલ કરાવ્યું; અને તેથી ૧૯૦૪ માં તેમણે અમેરિકાનાં ઘણાં સંસ્થાનામાં સફર કરી.એમના જેવાજ મેટા અને પ્રતિષ્ઠિત માણસાને અમે એમને ભેટા કરાવ્યા હતા.મારા આગ્રહ- થી સિનેટર ઇલિહુ રૂટ પણ એક દિવસ તેમને મળવા આવ્યા હતા અને એ એની વચ્ચે લાંબા વખતસુધી વાતચીત ચાલી હતી. એમના ગયા પછી મેાલિ એ મને કહ્યું કે:–‘ રૂટના સમાગમથી મને ઘણે આનંદ થયા છે અને અમેરિકાના સર્વ રાજપ્રકરણી પુરુષામાં હું એમને અગ્રસ્થાન આપું છું.’ આ તેમને અભિ પ્રાય વાસ્તવિક હતા. સંગીન પ્રકારની સમજશક્તિ-વિવેકબુદ્ધિ અને સાર્વ- જનિક કામકાજનું વિશાળ જ્ઞાન, એ એ બાબતમાં એ એક્કો હતા. પછીથી મેલિએ વ્હાઇટ હાઉસ જઈ પ્રેસિડન્ટ રૂઝવેલ્ટની મુલાકાત લીધી, અને એ અસાધારણ પુરુષ સાથે કેટલાક દિવસ ગાળ્યા. પાછા આવતાં મેલિ એ મને કહ્યું :–“ અમેરિકામાં મે બે અજાયબીઓ જોઇ-રૂઝવેલ્ટ અને નાયગ્રાના ધોધ.” આ સરખામણી અક્ષરશઃ ખરી હતી. બંને થાક્યા વગર માટી ગના, ખળખળાટ અને ધમાલ સાથે આગળ ધસ્યાં કરતા હતા-છતાં દરેક પેાતાનુ પ્રાપ્ત કન્ય બજાવ્યાંજ કરતા હતા. લાડ ઍકટનની લાઇબ્રેરીને સૌથી સારા ઉપયોગ મેલિ એકલા કરી શકે એમ હતું; અને તેથી એ લાઇબ્રેરી તેમને અર્પણ કરવાને યાગ નીચે મુજબ બન્યા. ગ્લૅડસ્ટને લાડ ઍકટનની આર્થિક સ્થિતિવિષે મને માહિતિ આપી, ત્યારે મેં તેમની સૂચના ઉપરથી કાર્ડ ઍટનની હયાતી સુધી તેમને એને વાપર કરવા દેવાની શરતે એ લાબ્રેરી ખરીદી લેવાનું કખુલ કર્યુ . કમ- ભાગ્યે, લાડ ઍટન એને વાપર કરવા અડ્ડ વરસ જીવ્યા નહિ, એટલે થોડાં વમાંજ એ લાઇબ્રેરી મારા હાથમાં આવી. મેં મારા મનસાથે નિશ્ચય કર્યો કે, એ લાઇબ્રેરીતા સૌથી સારા ઉપયેાગ મેલિ કરી શકશે અને પેાતાના મરણ બાદ સુપાત્ર સંસ્થાનેજ એ તેનેા વહીવટ સોંપશે. એ લાઇબ્રેરીને માલીક હું થઈ ચૂક્યો છું, એમ કહેવાની શરૂઆત કરતાની સાથેજ એ મને અટકાવી ખેાલી ઉઠયાઃ– “મારે તમને કહેવુ જોઇએ કે જે દહાડાથી . તમે એ લાઇબ્રેરી ખરીદી લીધી ત્યારથી એ વાત હું જાણું છું. લોર્ડ ઍકટન પેાતાની હયાતી- સુધી એ લાઇબ્રેરીના લાભ લઈ શકશે, એ જાણી ગ્લૅડસ્ટનને એટલા બધે હ થયેા હતા કે એ વાત એ મારાથી છુપી રાખી શક્યા નહેાતા.” GAR Portal