પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૮
દાનવીર કાર્નેગી



છે; એમના વિશાળ હૃદયની સ વૃત્તિએ હમેશાં વ્યકત થતી નથી; પણ ચેાગ્ય સમયે અને કાઇ કાઇ પ્રસંગે, તે પોતાના અસ્તિત્વ તથા પ્રાબલ્યનું દર્શન કરાવ્યા વગર રહેતી નથી અને તેવી ઝાંખી કરાવ્યા બાદ તે પાછી એકાએક અતર્ધાન થઇ જાય છે. આગળ વધેલા રાજકીય વિચારા ધરાવનારા ડિકલ પક્ષના રાજપ્રક- રણી પુસ્જોતરીકે ચેમ્બરલેન અને મે અગાઉ દિલેાજાન દાસ્તા હતા;અને ઈંગ્લાં- ડમાં હાઉં ત્યારે હું પણ ઘણી વખત તેમની મસલતમાં ભળતા. આયલેન્ડને હેામલ (સ્વરાજ્ય ) આપવાના પ્રશ્ન જ્યારે ચર્ચાવા લાગ્યા, ત્યારે અમેરિકા- ની સંયુકત પતિ ( ફેડરલ સિસ્ટમ ) ના સંબંધમાં ઈંગ્લાંડના લેાકા ઘણું! રસ લેવા લાગ્યા. લોકેાના આગ્રહ ઉપરથી હું ધણાં શહેરેામાં એ વિષય ઉપર ભાષણે! આપતા અને અમેરિકાના સંયુક્ત રાજતંત્રનું સ્વરૂપ સમાવતે- અનેક અગા મળી એક અંગ કેવી રીતે બન્યુ હતુ, અંગાને સંપૂર્ણ સ્વરાજ્ય આપવાથી, સમગ્ર અંગ કેવી રીતે પ્રખળ થવા પામ્યું હતું, તે હું સમજાવતા. ચેમ્બલેનની માગણી ઉપરથી મિસ એના અલ. ડૅાસનું રચેલું ‘હાઉ વી આર ગવડ ’ (અમારૂં રાજતંત્ર કેવુ છે ) એ નામનું પુસ્તક મે તેમના ઉપર મેકલી આપ્યું હતું અને મેલિ, ગ્લૅડસ્ટન અને બીજા રાજદ્વારી સાથે એ વિષયની ઉહાપેા કરી હતી. પહેલુ’ ‘ હૈામરૂલ ખીલ’ મને પસંદ પડ્યુ નહેાતું, એમ મારે મેલિને લખવું પડયું હતું; અને તેનાં કારણેા પણ મેં તેમને જણાવ્યાં હતાં. હું જ્યારે ગ્લૅડસ્ટનને મળ્યા, ત્યારે તેમણે આ બદલ પોતાના ખેદ પ્રદર્શિત કર્યો અને પછી એના ઉપર અમે ખૂબ વાદવિવાદ ચલાવ્યા. આયલાડના સભાસદોને પાર્લામેન્ટમાંથી ખાતલ રાખવાની ગાઙવણતે આયલલેંડને વાસ્તવિક રીતે પાડવા જેવુ ગણી મેં તેની સામે વિરોધ દર્શાવ્યા. મેં કહ્યું કે, દક્ષિણનાં સસ્થાને વાશિગ્ટનમાં પેાતાના પ્રતિનિધિએ મેકલવાનું બંધ કરે-અટકાવે-એ અમે કદી કબૂલ રાખીએ નહિ. મેકલવાનું ના પાડે તે તમે મેં જવાબ આપ્યાઃ–“ સુધારાનાં સઘળાં સાધનાનેા ઉપયાગ કરીએ- પહેલું તા, ટપાલને વ્યવહાર અધ પાડીએ. ’’ તેમણે પૂછ્યું :-“ જો તે પ્રતિનિધિએ શું કરો ?’’ તે ઘેાડીવાર થાળી ખેાલ્યાઃ–“ ટપાલના વ્યવહાર બંધ પાડવા' આથી સધળું તંત્ર કેવુ અટકી પડે, એ તેમને સમજાયું. એટલે એ ખેલતા બંધ થયા, અને તેમણે વાતને વિષય બદલ્યેા; મને પૂછવામાં આવતા સવાલેાના જવાબમાં d