પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૦
દાનવીર કાર્નેગી



સાંભળવામાં બહુ આવતી નહિ અને તેથી વશપરંપરાના બૃદા જૂદા હાદ્દા અને દરજ્જાના ખ્યાલ મારા ભેજામાં કેમ ઉતરી શક્તા નહિ હાય, એ એમના સમજવામાં આવતું નહિ. પોતાનાં માબાપાએ પેાતાને આપેલાં નામ માણસે ઇરાદાપૂર્વક ત્યજી દઇ શકે એ મને બહુ તાજીબીભરેલું લાગતું. વળી નવા નવા ઇલકાબ આપી જે નવા ઉમરાવેા ઉત્પન્ન કરવામાં આવે છે, એમની સ્થિતિ વિશેષ તાજીખીભરેલી છે. આવા ઇલકાબ એકાદ રાજદ્વારી પક્ષના કુંડમાં દેશ હાર કે એછાવત્તા પાંડ આપવાથી ખરીદી શકાતા; અને તેથી તેમને સમા- ગમ થતાં જૂના ઉમરાવાને પેાતાને હસવું આવતું અટકાવતાં બહુ મહેનત પડતી. આ અરસામાં બ્લેઇન અમારી સાથે લંડનમાં રહેતેા હતેા; અને મે એક વખત ગ્લૅડસ્ટનને કહ્યું કે તમે શિયાળાની કકડતી ટાઢમાં આટલી ઉંમરે ટાપી હાથમાં ઝાલી ઇલકાબંધારી શાભાનાં પુતળાંનુ સન્માન કરવા માટે ગાર્ડન પાટીમાં હાજરી આપેા છે, એ દેખી એમને (બ્લેનને) ઘણી નવાઇ લાગી હતી તથા દીલગીરી થઇ હતી. અમારી વાતચીતદરમિયાન રાજસત્તા અને ધર્મ- સમાજના જોડાણના પ્રશ્નના સંબંધમાં પણ વાવિવાદ ચલાવવામાં આવ્યેા હતા. બ્રિટિશ ટાપુઓના વિસ્તારમાં વધારા થઇ શકે એમ નહિ હાવાથી,ઈગ્લાંડ- ની અને અમેરિકાની અંગ્રેજ પ્રજાનુ પાછુ ફરીથી જોડાણ થશે, એવી આગાહી કરનારા વિચારાનું પ્રતિપાદન કરનારા મારા લૂક એહેડ’ (આગળ નજર કરા) `એ નામના પુસ્તકના સંબંધમાં આ વાતચીત દરમિયાન ઈશારા કરવામાં આવ્યા હતેા. મે એ પુસ્તકમાં એમ પ્રતિપાદન કર્યું છે કે પ્રેટેસ્ટટ પથને ઈંગ્લાંડને સ્થાપિત ધર્મ કરાવવામાં આવ્યા છે, તે વહીવટ જ્યારે ત્યારે રદ થયા સિવાય રહે- વાના નથી. અંગ્રેજ પ્રજાએ ખીજા કાઇ મુલકમાં એમ કર્યું નથી, બધા ધર્મોંનુ પોષણ કરાય છે ખરૂ, પણ કાઈ ધર્મમાટે પક્ષપાત બતાવવામાં આવતા નથી. આ ઉપરથી ફ્લૅડસ્ટને મને પૂછ્યું કે, એ ફેરફાર તમારા ધારવા પ્રમાણે કેટલાં વર્ષ પછી થશે ? ૩૦૦ મે’ જવાબ આપ્યા કે,મારાથી કઈ મુદત કરાવી શકાય એમ નથી; ઉલટા એ બાબતના અનુભવ તમને વધારે છે. આ સાંભળી તેમને હસવું આવ્યું.પછી મે એમ જણાવ્યું કે,ીજા મેટા વિસ્તારવાળા દેશેાની સરખામણીમાં ગ્લાંડની વસ્તીમાં વધારે ઘટાડો થશે; ત્યારે તેમણે પૂછ્યું:-ઈંગ્લાંડનુ ભાવી તમે કેવુ ધારા હે” જૂની પ્રજામાંથી ગ્રીસને દાખàા આપીને મે કહ્યું કે ચાસર,શેકસપેયર, સ્પેન્સર, મિલ્ટન, બર્ન્સ, સ્કીટ, સ્ટિવન્સન, એકન, ક્રોમ્વલ, વાલેસ, બ્રુસ, હ્યુમ, વાટ, ડાર્વિન અને બીજા નામાંકિત પુરુષો ઈંગ્લાંડમાં પાકયા છે એ માત્ર આકસ્મિક સંજોગને લીધે બન્યું નથી. બુદ્ધિના પ્રાદુર્ભાવને આધાર