પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૧
ગ્લૅડસ્ટન અને મોર્લિ



પાર્થિવ સાધનાપર-ભૌતિક સમૃદ્ધિપુર નથી. પેાતાની પડતીના કારણે નહિ, પણ બીજા દેશની પ્રગતિ પ્રમાણમાં વધારે ઝડપથી થતી જવાને લીધે, ઈંગ્લાંડ દેશ જ્યારે ઔદ્યોગિક પ્રાતરીકે આગળ પડતા ભાગ લેતું બંધ પડશે, ત્યારપછી ઘણાં વર્ષે મારા અભિપ્રાય મુજબ ઈંગ્લાંડ અર્વાચીન ગ્રીસનું સ્થાન લેશે; અને ખીજી પ્રજાએ.માં નૈતિક સરસાઈ ભગવશે. નૈતિક સરસાઈ’ એ શબ્દો એમને બહુ સ્યા અને એ શબ્દોને ઉચ્ચાર બે ત્રણવાર કરી તેમણે કહ્યું:-“એ મને ધણું ચે છે, એ મને ઘણુ .. એમના સમાગમથી મને જેટલે આનદ થયા, તેટલેા બીજી કઇ વખત મને થયા નથી. ફરીથી પણ હું તેમને હાવર્ડન ખાતે જઇ મળી આવ્યા હતેા, પણ તેમની સાથેની મારી છેલ્લી મુલાકાત ઈ સ ૧૮૯૭ ના શિયાળામાં ફ્રેન્સ ખાતે લાડ રૅન્ડાલના મકાનમાં થઇ હતી. આ વખતે એ ભારે મંદવાડ ભાગવતા હતા. અત્યારે પણ તેમને સહવાસ પ્રથમના જેવાજ મતાદર હતા. મારી સાથે મારા ભાઇની વિધવા ઘુસી પણ હતી. એને ગ્લૅડસ્ટનને આ પહે- લેજ પરિચય હતા. ત્યાંથી પાછા ફરતાં માર્ગમાં એણે તેને ‘દુ:ખી ગરુડ’ની ઉપમા આપી હતી. તે દવસની તેમની સ્થિતિનુ આથી સુંદર વર્ણન બીજું ભાગ્યેજ હાઇ શકે. એ એક મેટા માણસ હતા એટલુ જ નહિ, પણ ખરેખરે સત્પુરુષ હતા. દુનિયાને અગ્રગણ્ય દેશજન’ (ફેારમેસ્ટ સીટીઝન ઑફ ધી વર્લ્ડ) એવા જે એમને ઈલ્કાબ મળ્યા હતા, તેને તે સરીતે પાત્ર હતા. ઈંગ્લાંડમાં ૪૦ સ૦ ૧૮૮૧ ની સાલમાં હું ધધાને અંગે સમ્યુઅલ સ્ટેારી નામના એક પાર્લામેન્ટના સભાસદના સમાગમમાં આવ્યેા હતા. એ એક બાહાશ પુરુષ હતા અને રાજપ્રકરણી બાબતમાં આગળ પડતા વિચારા ધરાવતો હોઇ, સાચા દીલને પ્રજાતંત્રવાદી હતા. ઈંગ્લાંડનાં અનેક વર્તમાનપત્રા ખરીદી લઇને અમે રેડીકલ પક્ષના રાજદ્વારી વિચારાનેા પ્રચાર કરવાની હીલચાલ શરૂ કરી. પાસ્માર એડ્વસ અને ખીજાએ અમારી હીલચાલમાં જોડાયા, પણ પરિણામ જોઇએ તેવું સંતેષકારક આવ્યું નહિ. મારા અંગ્રેજ સાથીએ એકદીલથી કામ કરી શકયા નહિ, જેથી આખરે મારે તેમાંથી નીકળી જવું પડયું. સ લાગ્યું. મારે કઈ ખેાટ ભાગવવી પડી નહિ. અમેરિકાના સંબંધમાં પરદેશીએ તેમજ અંગ્રેજ લેાકાષણ ઘણીજ એછી માહિતિ ધરાવતા હતા અને તે થાડી માહિતિ પણ ગેસમજભરેલી હતી. આ ઉપરથી મને ‘ટ્રાયમ્ફન્ટ ડેમેક્રસી’ (વિજયી પ્રસતાક રાજ્યમંત્ર એ નામનું પુસ્તક લખવાના વિચાર સૂઝેલે. સાહિત્યના ક્ષેત્રમાં આ મા પુસ્તકાય. Gandhi Heritage Portal