પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

Yo પ્રકરણ ૨૫ મુ હબર્ટ સ્પેન્સર અને તેમનો શિષ્ય


સ ૧૮૮૨ માં મેં લીવરપુલથી ન્યુયાર્ક સુધી ‘સર્વિયા’ આગોટમાં સફર કરી, તે વખતે હટ સ્પેન્સર અને તેમને મિત્ર મિ. લાટ મારા સાથી હતા. મે માલિ પાસેથી ભલામણપત્ર મેળવી રાખ્યા હતા, પણ ત્યાર પહેલાં લંડન- માં એ તત્ત્વવેત્તાને મારે મેળાપ થયા હતા. હું એમને શિષ્ય હતા. મેં ઘણી વખત દિરયાની મુસાફરી કરેલી હતી, એટલે મે એ બન્ને મિત્રોની સરભરા કરવાનું તથા દેખરેખ રાખવાનું કા ઉપાડી લીધું. મુસાફરીદરમિયાન અમે એકજ ટેબલે બેસી ખાણું લેતા. મેટા માણસને આપણે પહેલવહેલા જોઇએ, ત્યારે આપણા ઉપર કેવી અસર થાય છે, એ એક દિવસ અમારી વચ્ચેની વાર્તાને વિષય થયા. અગાઉથી આપણે તેમને જેવા ધાર્યાં હાય, તેવા એ નીકળે છે કે નિહ ? દરેકે પોત- પોતાને અનુભવ કહી બતાવ્યેા. મારા અનુભવ એવા હતા કે, આપણે તેમને જેવા કપ્પા હાય તેમાં અને તેમના પ્રત્યક્ષ દર્શનમાં ઘણા મોટા તફાવત હેાય છે. સ્પેન્સરે પૃયું:– દાખલાતરીકે મારા સંબંધમાં તમારા અનુભવ એવા થયા હતા ? ” મેં જવાબ આપ્યાઃ—“હા, તમારા સંબંધમાં તે વળી બીજાના કરતાં પણ વધારે તફાવત પડયા હતા. મેં મારા ગુરુને ( તમને ) એવા કપ્યા હતા કે તે મુહની માફક એક તત્ત્વજ્ઞાનીને છાજે એવી રીતે બધા વખત ચિંતનમાં સગ્ન રહેતા હશે; અને તેમની મુખમુદ્રા ઉપર કાઇ વખત વિકાર થતા નહિ હાય. અમુક જાતની પનીર જોઇતી હાય અને બીજી જાતની મળે, તે। તેથી તેએ ચીઢાઇ જાય–ઉશ્કેરાઈ જાય, એવા મતે સ્વપ્નમાં પણ ખ્યાલ નહેાતેા.’ આગલે દિવસે એમ બન્યું હતું કે, એમણે માગેલી પનીરને બદલે બીજી જાતની પનીર ખાણા વખતે રજુ થતાં, તેમણે ચીઢાને તેની ર·ખી આઘી Gandhi Heritage Portal