પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માબાપ અને બાલ્યાવ્સ્થા


rr G કહ્યું: “આ ટાળામાં આપણા ભલા કાર્યની તરફેણ કરનારા જે પુરુષા હાય તે - અદબ વાળે.” લેાકાએ તેમ કર્યું એટલે થોડીવાર પછી તેમણે કહ્યું: ‘હવે શાંતિ- પૂર્વક ચાલ્યા જાએ. ’ અમારા આખા કુટુંબની માફક મારા મામા નૈતિક ખળ ધરાવનારા પુરુષ હતા અને કાયદાને માન આપી ચાલવાના દૃઢ વિચાર- ના હતા; પણ તે રગેરગ રેડીકલ હતા અને અમેરિકાની પ્રાસત્તાક રાજપતિને અત્યંત વખાણતા હતા. શાખાપ અને માલ્યાવસ્થા ખ્યાલ જાહેરમાં જ્યારે આ પ્રમાણે બનતું, ત્યારે એકબીજા સાથેની ખાનગી વાતચીતમાં ધ્રુવા સખ્ત શબ્દ વપરાતા હશે, એને દરેક માણસ કરી શકશે. રાજસત્તાક ( માના ઝમ ) અને શિષ્ટસત્તાક ( એરીસ્ટા- ક્રેટીક) રાજત Àાની અને સર્વ પ્રકારના વિશેષ હક્કો ( પ્રીવીલેજીઝ )ની સખ્ત ભાષામાં ઝાટકણી, પ્રજાસત્તાક ( રીપબ્લીકન ) પદ્ધતિનું ગાંરવ; જે દેશમાં આપણી પેાતાનીજ કામ જઇને વસી હતી અને જે સ્વતંત્ર પુરુષાની ભૂમિમાં દરેક નાગરિક (સીટીઝન)ને ખાસ હક્ક એ દરેક માણસાને સામાન્ય- જન્મસિદ્ધહક્ક હતા, એવા અમેરિકાની સરસાઇનાં વખાણ-આવા આવા પ્રેાત્સાહક વિયેાનાં વિવેચનના વાતાવરણમાં હું ઉછર્યાં હતા. બાલ્યાવસ્થામાં એકાદ રાજા, અમીર કે ઉમરાવના જાન લેવામાં હું પાછીપાની ન કરત અને તેમને મારવાથી દેશની સેવા થાય છે, એમ માની એવા કૃત્યને એક વીર પુરુષને છાજે, એવું પરાક્રમનું કાર્ય ગણુત. બચપણના વાતાવરણના સંસ્કાર મારામાં એટલા ઊંડા ઉતર્યાં હતા કે, જેણે લોકકલ્યાણનું કંઇપણ કાર્ય કરી પ્રા તરફના સન્માનમાટેની પાત્રતા ન સંપાદન કરી હાય, એવા ખાસ હક્ક ભેગવતા કોઇપણ વર્ગ કે વ્યક્તિના સબંધમાં હું મેટી ઉંમરના થયા ત્યાંસુધી આદરસહિત કે સન્માનપૂર્વક એલી શકતા નહિ. માત્ર અમુક કુટુંબમાં કે કુળમાં જન્મવા બદલ એ લોકા જે માન ખાટી જતા તેના પ્રત્યેનેા તિરસ્કાર તે કાયમજ રહેલા. ‘ એ શા હિસાબમાં છે ? એણે શુ ધોળ્યુ છે ? માગી આણેલાં પીછાં ખાસી સ્સા કરી ચાલનારા કાગડા કરતાં એ શે વધારે સારે! છે? અમુક ઘરમાં જન્મ્યા એ એક કાકતાલીય પ્રસંગસિવાય બીજું એનામાં શું વધારે છે ?’ જન્મતાંવેતજ જે ખાસ હક્ક ભેગવવા એક બાળક હક્કદાર ગણાય, તે હક્ક ત્યાં બધા માણસા- સર્વસામાન્ય-જન્મસિદ્ધ હક્ક ન મનાતા હાય, ત્યાં બુદ્ધિશાળી પુરુષા શી રીતે રહી શકતા હશે, એની મને નવાઇ લાગતી. “ રેશમમાં રાજાના જેટલી સહેલાથી પેાતાને દરજ્જો ટકાવી રાખી શકાય, એટલા ખાતર સેતાનને પણ ને Gળે છે. આ મારફતેવા વ્યાપાર ઇસોની એક યા થાય તો