પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૭
હબર્ટ સ્પેન્સર અને તેમનો શિષ્ય



એમ નામનાં ઝાડનાં ડાળાંની પાર આકાશ તરફ ઉંચે નજર કરતાં તેના જોવામાં તારા આવ્યા. · વાહ ! મારા નાના સાહેબ ! આટલા બધા ગરમ કેમ થઇ ગયા છે?’ એમ એ તારા ને કહેતા હેાય એમ એને સમજાયુ, ” આ સાંભળી મને હસવું આવ્યું, તે ઉપરથી એ પણ હસ્યા; અને મેં એ વાત સભ- ળાવ્યા બદલ એમને ઉપકાર માન્યા. જ્યારે જ્યારે મને ગુસ્સા થઇ આવે છે, ત્યારે ત્યારે મારા નાના સાહેબ, આટલા બધા ગરમ કેમ થઈ ગયા છે ? ” એ વાકય હું યાદ લાવતા, એટલે ગુસ્સા ડેા પડી જતા. સ્પેન્સરની અમેરિકાની મુલાકાતદરમિયાન ડૅલ્મોનિકાના મકાન આગળ તેમના માનમાં મીજલસ કરવામાં આવી હતી. હું તેમને મારી ગાડીમાં બેસાડી ત્યાં તેડી ગયા, પણ ત્યાં પહોંચ્યા પછી સભાજનેને દેખી તેમને સભાક્ષેાભ થયા હોય એમ મને સમજાયું. પાતાને જે ભાષણ આપવાનું હતું તેનાજ વિચાર તેમને આવ્યાં કરતા.૧ હું ધારૂ છું કે, ત્યાર પહેલાં કોઈ વખત તેમણે જાહેરમાં ભાષણ આપ્યું નહિ હાય. એમને મેટી દહેશત એ લાગતી હતી કે જે અમેરિકાના લેાકાએ મારા કાર્યની પહેલવહેલી કદર કરી હતી, તેમને કઈપણ લાભ થાય એવું મારા ભાષણમારફતે તેમને મારાથી કંઇપણ કહી શકાશે નહિ. એમણે ઘણી મીજલસામાં હાજરી આપી હશે, પણ જેમાં આ ૧ જે વખતે, મારે ખીન્ન કોઈ પણ વખત કરતાં, શારીરિક અને માનસિક સ્વસ્થતા સાચવી રાખવાની વધારે આવશ્યકતા હતી, એવા એક પ્રસંગે હ અગાઉના બન્ન કોઇપણ પ્રસંગ કરતાં વધારે અસ્વસ્થ થઈ ગયા હતા. આ પ્રસંગના સબંધમાં મારી ડાયરીમાં એવી નોંધ છે કે ‘ રાત મેં બહુજ ખરાબ રીતે પસાર કરી હતી. 'ધ બીલકુલ આવી નહોતી.આખા દિવસ હું મારી ખાલીમાંજ ભરાઇ રહ્યા હતા,’અને હું મૂચ્છિત થઈ જઈશ, એવી મને બહુ ધાસ્તી રહેતી હતી. ડેક્ષ્માનિકાના મકાનમાં મીજલસ હતી, ત્યાં જવાને સમય જેમ જેમ નજદીક આવતા ગયો, તેમ તેમ મારા ગભરાટમાં એટલે બધેા વધારે થતા ગયો કે મેં મારા મિત્રને કહ્યુ કે મને છેલ્લી ઘડીસુધી એક ઓરડીમાં છુપાવી રાખો કે જેથી હું લેાકાનાં ઓળખાણ કરવાની અને મુખારકગાદી સાંભળવાની ધમાલ- માંથી બચી જ; અને સભાના પ્રમુખ મિ. ઈવસ્ટ્સ મને સભામડપમાં તેડી ગયા ત્યારે મે તેમને આજીજી કરી કે, તમે મારી સાથે જેમ બને તેમ થોડી વાતેા કરો અને બહુજ ટુંકા જવાખેાથી સતૈષ માનો. આ કસેટીમાંથી પસાર થવાના મારા મગજ ઉપર જોકે ભારે ખાો હતા, છતાં પિરણામ હું ધારતા હતા તેવું ભયકર આવ્યું નહિ; અને મિ. ઈવસે પ્રસંગોચિત પ્રશંસાત્મક વ્યાખ્યાન પૂરું કર્યું, ત્યારપછી હું મારૂં તૈયાર કરેલું ભાષણ કંઈ પણ મુશીબતસવાય વાંચી જવા શિકતમાન થયો-જો કે તે બહુ અસરકારક નિવડયુ હતુ. Gandhi (સ્પેન્સરની આટાબાયોગ્રાફી-પુસ્તક રજી, પૃષ્ઠ ૪૮ ) Heritage Portal