પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૦
દાનવીર કાર્નેગી



બન્યું હતું તેવું. કેટલાંય અડવાડીઆંસુધી આવા પ્રકારની માનસિક વ્યથા અનુ- ભવ્યા પછી તેણે આખરે પોતાના નિર્ણય જાહેર કર્યો કેઃ— જો આ વાતેા ના માની શકાય એવી હેાય, તેા ઇશ્વરને ખાતર, એનું ભાષાળુ બહાર પાડી દેવું જોઇએ.’’ આ નિશ્ચય થતાં સશય અને ભીતિને બેસો હમેશને માટે નાબુદ થયેા. હું અને મારા ત્રણ ચાર ગેડીઆ પણ આવા અનુભવમાંથી પસાર થયા હતા. સદ્ભાગ્યે ધી ડેટા ઍક એથીકસ’ ‘ફ પ્રિન્સિપલ્સ’ ‘સોશીઅલ સ્ટેટીકસ,’ ધી ડીસન્ટ ઑફ મૅન’ એ વગેરે ડાર્વિન અને સ્પેન્સરના ગ્રંથા મારે હાથ આવી ચઢયા. માણસ જેટલેા માનસિક ખારાક પાતાને પથ્ય હાય છે એટલે પચાવી જાય છે—જેટલેા હિતાવહ હોય છે, તેટલેા રાખી લે છે અને જેટલેા હાનિકારક ટ્રાય છે તેટલાનેા ત્યાગ કરે છે, એ વિચારશ્રેણીનું પ્રતિપાદન કર- નારા ફકરા મારા વાંચવામાં આવતાં, મારા અંતઃકરણમાં ઉન્નશ થઇ ગયેા અને મને સધળું સ્પષ્ટ સમજાવા લાગ્યું. મેં ધાર્મિક સિદ્ધાંતને ત્યાગ કર્યો; એટલુંજ નહિ, પણ વધારામાં ઉત્ક્રાન્તિવાદનું રહસ્ય મને સમજાયુ’. ‘‘ સઘળું સારૂં છે, કેમકે સધળુ વધારે સારા થવાને પ્રયાસ કરી રહ્યું છે, ( આલ ઈઝ વેલ સીન્સ ઍલ ગ્રેઝ એંટર ) એ મારા મુદ્રાલેખ થયા. તેમાંથી મને ખરૂં સાંત્વન મળવા લાગ્યું. માણસ અધોગતિએ જવાને સર્જાયેલું નથી, પણ તે અધમ અવસ્થામાંથી ઉન્નત સ્થિતિએ પહોંચ્યું છે. કયી સ્થિતિએ પહેાંચવાથી તે સંપૂર્ણ - તાની ટાસે પહોંચ્યું કહેવાય, એની કાઇનાથી કલ્પના કરી શકાય એમ નથી. એનુ પ્રકાશ તરફ ફરેલું છે, એ પ્રકાશમાં ઉભું છે અને એની દિષ્ટ ઉંચી છે. મનુષ્યસૃષ્ટિ એક યંત્ર જેવી છે, તે સ્વાભાવિક રીતેજ જેટલુ હિતાવહ છે તેટલાના સંગ્રહ કરે છે અને જેટલુ હાનિકારક એટલે અનિષ્ટ છે તેટલું ફેંકી દે છે. આપણે એમ માની લેવુ જોઇએ કે જોÉશ્વરની મરજી હાત તે તે આ જગતને અને મનુષ્યને સપૂર્ણ (દુ:ખ અને દુષ્ટતામાંથી મુક્ત)બનાવત; પણ જોકે તેણે તેમ નથી કર્યું. છતાં તેણે મનુષ્યને અધેાગતિએ જવાને બદલે ઉન્નત અવસ્થાએ પહેાંચવાની શક્તિ આપેલી છે. જૂના અને નવા કરારનાં ધર્મશાસ્ત્રો, બીજા દેશાનાં ધર્મશાસ્ત્રોની માફકે, ભૂતકાળની તવારીખતરીકે, અને તેમાંથી જેટલું સારૂં શીખવાનું મળે, તેટલા પૂરતાં, કાયમ રહેશે. ભાઈ- ખલના જૂના લેખકેાની માફક આપણે આ જીવન અને તેનાં પ્રાપ્ત કન્યાનાજ વિચાર કરવાને છે. મહાન ઉપદેશક અને સતપુરુષ કૅાન્ફયુસિયસ કહે છે તેમ, હવે પછીની દુનિયાની ભાંજગડમાં નહિ પડતાં આ દુનિયાનાં પ્રાપ્ત કવ્યાનું બરાબર પાલન કરવું, એમાંજ ખરૂં શાણપણ રહેલું છે.’ આપણને જ્યારે બીજી લઈ જવામાં મૂકવામાં આવશે, ત્યારે આપણે તે દુનિયાના અને તેના G નિયામાં ત