પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૫
બ્લેઇન અને હેરિસન



ગમ્મત કરતા. એણે અગાઉ કદી માછલાં પકડવાની કાશીશ કરી નહાતી, તેથી હું જ્યારે એને લાક લૈંગન ઉપર શિકાર માટે તેડી ગયા, ત્યારે એણે અત્યત કટરંગી રીતે શરૂઆત કરી, પણ આખરે એને માછલાં પકડવાની રીત આવરી ગ. એણે પહેલું માછલું પકડયું, તે વખતના એને આનંદ હું કદી વિસરી શકનાર નથી. “મારા મિત્ર ! તેં મને આનદ પ્રાપ્તિને એક નવા માર્ગ સુઝાયો છે. મેઇનમાં સેકડા સરાવરા છે, એટલે હવેથી હું મારા તહેવારના દિવસેા એ સરેાવા ઉપર માછલાંના શિકાર કરવામાં ગાળીશ. કલની આગળ જુન માસમાં રાત હોતી નથી; એટલે અમે સધ્યાના ઝાંખા પ્રકાશમાં મેાડાસુધી મેદાનમાં નૃત્ય કરતા. બ્લેઇન અને તેમનાં પત્ની, મિસ ૐાજ્જ અને બીજા મેમાને હાઇલૅન્ડરેાની માફક નૃત્ય કરતાં અને એ રીતે એ અવાડીઆં અમે ખૂબ ગમતમાં પસાર કર્યો. પાછળથી મે અમારા ન્યુયોર્ક - વાળા મકાનમાં અમારા કલનીવાળાં મહેમાનેને ખાણું આપ્યું હતું તે વખતે બ્લેઇને મંડળીમાં જાહેર કર્યુ હતુ કે ખરેા તહેવારને દિવસ કાને કહેવાય તે મને કલનીમાં સમજાયું હતું. છેક ક્ષુલ્લક બનાવા જ્યારે જીવનના ગંભીર પ્રસંગેા અને છે, ત્યારેજ તહેવારની ખરી મેાજ માણી શકાય છે. ઈ.સ ૧૮૮૮ માં બ્લેઇન જ્યારે અમારી સાથે ધોડાગાડીની સફરમાં હતા, તે વખતે તેને પ્રેસિડન્ટના હાદામાટે હેરિસનની ઉમેદવારીના સમાચાર મળ્યા હતા. બ્લેઇન અને તેમની પત્ની તથા પુત્રી મારેટ, સિનેટર મિ. હેલ અતે તેમની પત્ની, મિસ ડેાજ્જ અને વાલ્ટર ડૅમરાસ્ક, એ બધાં લંડનથી કલની કેસલસુધી અમારી સાથે ધોડાગાડીમાં હતાં. એડિનબરૈાથી નીકળી લિન્લિલ્ગા પહોંચતાં એ શહેરના કાટવાળ અને માજીસ્ટ્રેટાને અમે હાટેલ આગળ અમારા સત્કાર કરવા સજ્જ થઈ ઉભેલા જોયા. હું એમની સાથે દિવાનખાના- માં ખેા હતા, તે વખતે બ્લેઇન પેાતાના હાથમાં એક તાર લઈ મારી પાસે આવ્યા અને તેમને બતાવી એની મતલબ મને પૂછવા લાગ્યા. તારની ભાષા છુપી સત્તાવાળી હતી; અને તે ચિકાગેા ખાતેથી સિનેટર એલ્ફિજન્સ તરફથી મૂકવામાં આવ્યા હતા. બ્લેને પહેલાં તાર કરી જણાવ્યું હતું કે આહિયાવાળેા સેક્રેટરી શર્મન સંમત ન હાય, તે। મારે પ્રેસિડટના હાદામાટે ઉમેદવારી કરવી નથી. એલ્ફિન્સે છુપીભાષા એટલા માટે વાપરી હતી કે તાર ખરી રીતે બ્લેઇનના હાથમાં આવે અને બીજો કાઈ એને દુરુપયેાગ ન કરી શકે; અને જવાબ પણ એ ભાષામાં માગ્યા હતા. મેં બ્લેઈનને કહ્યું કે આપણે અમેરિકાથી ઉપડ્યા ત્યાર અગાઉ એલ્ફિન્સ મને મળ્યો. હતા અને તેણે એવી Gandhi Heritage Heritage Portal