પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
દાનવીર કાર્નેગી


૧૦ દાનવીર કાર્નેગી શકતા અને તેથી જ્યાં ને ત્યાં એ વાય એટલતાં મને કંટાળેા આવતા નહિ. પણ અંતે રાજાએ તે ખરેખરા રાજાએ હતા, માત્ર પડછાયા નહેાતા. બેશક, આ બધું મને વારસામાં મળ્યું હતું. બહાર હું જે ખેલા તે ઘર આગળ સાંભળેલાને માત્ર પડયે હતું ડન્ફલાઈન આખા રાજ્યમાં સ થી વધારે આગળ પડતા ઉથલપાથલ કરી નાખવાના રેડીકલ-વિચારા ધરાવનારા શહેરતરીકે લાંબી મુદતથી ખ્યાાતને પામ્યું હતું; અને એ બીના ઉથલપાથલ કરી નાખવાના મત ( રેડીયુ- લીઝમ )ના પક્ષને શેભા આપનારી છે, કેમકે હું જે સમયની સ્થિતિનું નિરૂપણ કરૂં છું, તે સમયે ડલાઇનની વસ્તી મેટે ભાગે, પાતપેાતાની માલિકીની શાળા ધરાવનારા નાના વણકર વના માસાની ખનેલી હતી. તેમને અમુક મુકરર કરેલા વખતે કામ કરવાનું બંધન નહેાતું; કેમકે તેઓ ઉડ કામ કરી આપવાનું માથે લેતા. તેએ મેટાં કારખાનાંના માલિકા પાસેથી રેશમની આંટીએ કે કાળકા લાવી ઘર આગળ વણી આપતા. આ દિવસે ભારે રાજકીય સંસેાભના દિવસેા હતા; પેારના ખાણા પછી લાકેા ચકલે ચકલે ટાળે વળી રાજવહિવટના સંબંધમાં ચર્ચા ચલાવતા. હુમ, કાબ્ઝન અને બ્રાઇટ, એમનાં નામ દરેક માણસના મુખમાંથી નીકળતાં. હું જો કે નાના હતા, છતાં મારા ઉપર પણ એ ટાળાંનું આકર્ષણ થતું અને હું તેમની વાતો ધ્યાનપૂર્વક સાંભળતા. અલબત્ત, તેમની સઘળી ચર્ચા એકતરપીજ થતી. બધાં ટાળાં ચર્ચાને અંતે એવા સમાન્ય નિર્ણય ઉપર આવતાં કે રાજ્યપદ્ધતિમાં કઈક ફેરફાર થવા જોઇએ. શહેરના લાક તપેાતાનાં મડળ સ્થાપતા અને લડનનાં ન્યુસપેપરાના ગ્રાહક થતા. આશ્ચની ખ્રીના તેા એ છે શહેરના એકાદ વ્યાસાસન ઉપરથી વર્તમાનપત્રાના અગ્રલેખા સાંજના લોકેાને વાંચી સંભળાવવામાં આવતા. આ વાંચનાર માટે ભાગે તે મારા મામા એઇલી મેરિસન હતા; અને લેખા વહેંચાઈ રહ્યા બાદ તેના ઉપર તે પેાતે અને બીજા લેાકેા વિવેચન કરતા; તેને લીધે એ રાતની સભાઓમાં ઠીક રસ જામતે. આવી રાજકીય સભાએ અનેક વાર થતી અને સ્વાભાવિક રીતે હું પણ તેમાં મારા કુટુંબનાં માણસેાના જેટલે રસ લેતા તથા ઘણી સભાઓમાં હાજરી આપતે. ઘણું કરીને તે મારા પિતા, મામા કે કાકા, એ પૈકી એકાદ ભાષણક તરીકે હોય. મને યાદ છે કે, એક દિવસ મારા પિતા ખુલ્લા મે દાન- માં મળેલી એક સભાની સમક્ષ ભાષણ કરતા હતા, તે વખતે હું સાંભળવા ઉભેલા માણસાના પગવચ્ચે માથુ મારીને આગળ જઇ પહેાંચ્યા; પણ લેકાએ જ્યારે ભાષણને તાળીએના અવાજથી વધાવી લીધુ, ત્યારે હું મારા ઉત્સાહને Gat total