પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૬
બ્લેઇન અને હેરિસન



સૂચના કરી હતી કે, મુખ્ય ઉમેદવારેાનાં નામ માટે આપણે સંજ્ઞાએ નક્કી કરવી. તે ઉપરથી મેં કેટલાંક નામ માટે સજ્ઞાએ! નક્કી કરી આપી હતી અને તેની નકલ એક અરકી ઉપર કરી રાખી તે મારી નાંધપેાથીમાં મૂકી રાખી હતી. સદ્ભાગ્યે એ ચબરફી મને મળી આવી. બ્લેઇનની સંજ્ઞા ‘વિકટર’ ની હતી; હેરિસનની, ‘ટ્રમ્પ' ની અને ન્યુજર્સીના ફેલ્પ્સની ‘સ્ટાર’ની હતી. મે ‘ટ્રમ્પ’ અને ‘સ્ટાર’ માટે તાર કર્યો. આ બધું સાંજે બન્યુ. લેઈનને રાતે અમે સૂઈ રહ્યા અને સવારમાં ઉયા ત્યારે તે આખા ધારી રસ્તા અને મહેલનું ચગાન ધજાપતાકાથી સુશોભિત કરી નાખેલું અમારા જોવામાં આવ્યું. શહેરના તમામ અધિકારીએ ભપકાબંધ પેશાકમાં સજ્જ થઇ રસ્તામાં ઉભા રહેલા હતા. અમારે। સત્કાર કરનારાં ભાષણેા થયાં અને તેમના જવાબ અપાયા. પછી લોકેાની માગણી ઉપરથી બ્લેઇને પણ ટુકું ભાષણ કર્યું .તેજ વખતે એક તાર તેમના હાથમાં મૂકવામાં આવ્યા. તેમાં જણાવ્યું હતું કે, હૅરિસન અને માર્ટનની ઉમેદવારી મજુર રાખવામાં આવી છે. ફેલ્પ્સ ઉમેદ- વારતરીકે બહાર પડવા ના પાડી હતી. આ પ્રમાણે મેટામાં માટે રાજકીય હાદો ભેગવવાની તક બ્લેઈનના હાથમાંથી હમેશને માટે સરી ગઇ. હૅરિસનના પ્રધાનમ'ડળમાં સ્વદેશખાતાના પ્રધાનતરીકને કારભાર સંપૂર્ણ રીતે ફતેહમદ નિવડયા હતા; અને પાન-અમેરિકન કોંગ્રેસ એ એની ઉજ્જવળ ફતેહ હતી. મેં કાઇપણ રાજકીય હાદો ભેગવ્યા હાય તે તે આ કેંગ્રેસમાં યુનાઇટેડ સ્ટેટ્સ તરફના પ્રતિનિધિતરીકેના હતા. આને લીધે મને દક્ષિણ અમેરિકાનાં રાજતંત્રને તથા તેમના અનેક પ્રશ્નોને પુષ્કળ અનુભવ મળ્યા. બ્રાઝિલસિવાયનાં સઘળાં પ્રાસત્તાક રાજ્યના પ્રતિનિધિએ એકઠા એસતા. એક દિવસ એવું જાહેર કરવામાં આવ્યુ કે, નવું બંધારણ મજુર રાખવામાં આવ્યું છે અને તેનો રૂઇએ બ્રાઝિલ પણ તેમાં સામેલ થયુ છે. એ રીતે તે વખતે ૧૭ રાષ્ટ્રો એકત્ર થયાં હતાં-હાલ ૨૧ છે. બ્રાઝિલના પ્રતિનિધિઓને આ પ્રમાણે ઉંચા દરજ્જો પ્રાપ્ત થતાં તેમને અંતઃકરણપૂર્ણાંક- નુ અભિનંદન આપવામાં આવ્યું અને સર્વત્ર ખુશાલી પ્રસરી; પણ દક્ષિણનાં રાષ્ટ્રો યુનાઇટેડ સ્ટેટ્સની મુરાદના તરફ કઈક શકિત દૃષ્ટિથી શ્વેતાં હાય એમ મને સમજાયુ. તમામ રાજ્યાને સંપૂર્ણ સ્વતંત્રતા ભોગવવાની ઉમેદ હતી અને તેમની તેવી લાગણીને માન આપવાની અમારી ચેાખ્ખી ફરજ હતી. અમે તે જો કે તેમ કરી શકયા હતા, પણ હવે પછીની સરકારે આપણા દક્ષિણના પડેાશીએની રાષ્ટ્રીય લાગણીને માન આપવાની કાળજી રાખવી જોઇશું'. આપણે તેમના ઉપર અધિકાર ભેગવવાની લાલસા રાખવી નહિ, પણ સંપૂર્ણ તે