પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૨
દાનવીર કાર્નેગી


૩૨ “ સામું રાજ્ય નાનું તે તમે સહન કરશે ? દાનવીર કાર્નેગી હાય, માટે તે તમારી અવગણના કે માનહિને કરે ‘ પ્રેસિડેંટ સાહેબ ! મારી આબરૂને ખટ્ટો લગાડનાર મારી જાસિવાય ખીજી કાઇ નથી. ઈજ્જત ઉપર ધા થાય તે જાતે કરીએ તેાજ થાય. “ તમે જાણી છે કે કાંઠા ઉપર ઉતરેલા આપણા ખલાસીઓ ઉપર હુમલા કરવામાં આવ્યા છે અને એને ઠાર કરવામાં આવ્યા છે; એ તમે દરગુજર કરશો ? ”

જીએ। સાહેબ! જ્યારે જ્યારે દારૂ પી છાકટા બનેલા ખલાસીએ બખેડા કરે, ત્યારે ત્યારે યુનાઇટેડ સ્ટેટસની આબરૂ લેવામાં આવી છે, એમ હું તે ગણું નહિ, બીજું આ ટાળીમાં અમેરિકાના ખલાસીએ નહેાતા. એમનાં નામ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે એ લેાકા પરદેશી હતા. મારા હાથમાં સત્તા હાય તે! હું તા, જે વખતે શહેરમાં તેાફાન ચાલતુ હતુ અને સુલેહનેા ભંગ- થયેલા હતા, તેવે વખતે ખલાસીઓને કાંઠા ઉપર ઉતરવા દેવા માટે, વહાણના કપ્તાનને શિક્ષા કરૂ ” અંધારૂં પડી ગયું અને અમે વ્હાઇટ હાઉસ ( પ્રેસિ- ડટના નિવાસસ્થાન ) ના ખારા આગળ આવી પહોંચ્યા, ત્યાંસુધી વાદ- વિવાદ ચાલ્યેા. પ્રેસિડંટે મને કહ્યું કે, આજ મને કાને ત્યાં જમવા જવાનું આમત્રણ મળ્યુ’ છે, પણ આવતી કાલે તમે મારે ત્યાં જમો. તે વખતે કાઈ બહારનું આવવાનું નથી એટલે આપણે વાત કરીશું. મેં કહ્યું:-“ આ આમત્રણથી મારી જાતને મેટું માન મળ્યું, એમ હું સમજી .આવતી કાલે હું જરૂર આપને ત્યાં આવીશ. ” બીજે દિવસે સવાર- માં હું સ્વદેશ ખાતાના પ્રધાન મિ. ક્લેઈનને મળવા ગયેા. તે પોતાની એકથી ઉડી બન્ને હાથ મારા તરફ લંબાવી એલ્યાઃ—“ કાલે તમે અમારે ત્યાં જમવા કેમ ન આવ્યા ? પ્રેસિડટ સાહેબે જ્યારે મારી પત્નીને કહ્યું કે, તમે શહેરમાં આવ્યા છે, ત્યારે તેણીએ કહ્યું:- અરે, કાર્નેગી શહેરમાં આવ્યા છે અને મારું અહીં એક ભાણું પીરસેલું પડી રહ્યું છે. એ અહી આવ્યા હત તે કેવું સારૂં” મે કહ્યું:- હું તમને નથી મળ્યા, એ સારંજ થયું છે” એમ કહી મેં પ્રેસિડટસાથે બનેલા વૃત્તાંત તેમને કહી સંભળાવ્યા. તેમણે કહ્યું: ‘એ સારંજ થયું; નહિ તેા પ્રેસિડન્ટ સાહેબ એમ ધારત આપણે એ મળી ગયા છીએ.’ આ વખતે બ્લેઇનના દીલેાાન દોસ્ત અને પ્રેસિડટને પણ મિત્ર વેસ્ટ- વર્જીનિયાવાળા સિનેટર અલ્કિન્સ ત્યાં આવી ચઢયા. તેણે કચ્ પ્રેસિડન્ટને છે કે