પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૩
વોશિંગ્ટન ખાતાની રાજપ્રકરણી બાબતો



મળ્યા, ત્યારે તેમણે મને કહ્યું કે, ચિલિના પ્રકરણના સંબંધમાં કાલે તમારે એમની સાથે વાત થઈ હતી અને તમે જરા તપી જઇને એલ્યા હતા. તે ઉપરથી મે કહ્યુ’:-“ જુએ, પ્રેસિડન્ટ સાહેબ ! મિ. કાર્નેગી મારી સાથે જેટલી છૂટથી ખેલે એટલુ તમારી સાથે ખેલે એ સંભવિત નથી. તેમને એ સંબંધ- માં ઘણું લાગી આવ્યું છે, પણ તમારી સાથે મેલવામાં એ સ્વાભાવિક રીતેજ જરા સંકોચ રાખીને મેલે.” પ્રેસિડન્ટે કહ્યું: ‘હું તમને ખાત્રી આપું છું કે તે જરાપણ સંકોચથી ખેલ્યા નથી. 33 મિ. બ્લેઇન સુલેહને ચાહતા હતા, તેથી તેમના પ્રયાસથી એ પ્રશ્નને નિકાલ સમાધાનીથી લાવવામાં આવ્યા. હું મારી જાતમાહિતી ઉપરથી કહી શકું છું કે,એમણે એકથી વધારે વખત યુનાઇટેડ સ્ટેટ્સને પરદેશા સાથેની તક- રારેામાં ગુંચવાઇ પડતું અટકાવ્યું હતું. લેકે એને ઘુસણી માનતા,એને લીધે ખીજાના કરતાં એ જે છુટછાટ મૂકવાની સલાહ આપે, તે લેાકા ખુશીથી સ્વીકારતા. ખાણા વખતે પાછા મારે પ્રેસિડન્ટ સાથે એ વિષયના સંબંધમાં લબાણુ- થી અને શાંતિપૂર્વક વાત થઇ હતી; પણ એમની તબિયત સ્વસ્થ જણાતી નહેાતી. મે એમને આરામ લેવાની સલાહ આપવાની હિંમત કરી. તેમણે કહ્યું, હું લાંબી મુદતથી એને વિચાર કર્યાં કરૂ છું, પણ વડી અદાલતના ન્યાયા- ધીશ ન્યાયમૂર્તિ બ્રેડલી ગુજરી ગયા છે અને તેમની જગ્યાએ મારે લાયક માણસ મૂકવા જોઇએ. મે કહ્યું:-“મારી ભાળમાં એક માણસ છે, પણ હું તેને માટે ભલામણ કરી શકતા નથી; કેમકે અમે બન્ને મિત્ર હાવાથી એકબીજાના સબ્ધમાં નિષ્પક્ષપાતી અભિપ્રાય આપી શકીએ નહિ, માટે તમે તપાસ કરજો. એ માણસ પિટ્સબર્ગના શિરાઝ છે.” તેમણે તપાસ કરી એનેજ પસંદ કર્યો, મિ. શિરાઝને બધાના તરફથી ટેકા મળ્યા હતા. પ્રેસિડન્ટ હેરિસની એ માણસ એ જગ્યામાટે સ રીતે લાયક હોવાની ખાત્રી ન થઇ હેાત તે મારી અગર ખીજા કાઇની ભલામણુ કે પણ કામમાં ન આવત. એહિરંગ સમુદ્રને લગતી તકરારને સમાધાનીથી નિકાલ કરવામાટે જે શરતા નક્કી કરવામાં આવી હતી, તે લાડસાલ્ઝબરીએ નામંજુર રાખવાથી પ્રેસિડન્ટ હૅરિસન તેમના ઉપર ગુસ્સે થયા હતા અને તેથી એ પ્રશ્નના નિકાલ પંચ પાસે કરાવી લેવાની સામી માગણીનેા અસ્વીકાર કરવાના તેમણે નિશ્ચય કર્યો હતેા.બ્લેઇન પણ આ બાબતમાં પ્રેસિડન્ટના મત સાથે મળતા થતા હતા. તેમની જે યેાજનાને અગાઉ લાડ સામ્બરીએ પાતાના એલચીમારફતે વખાણી Portal