પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
માબાપ અને બાલ્યાવ્સ્થા



અંકુશમાં રાખી શકયા નહિ. જે માણસના પગના આશ્રયનીચે હું ઉભે હતા, તેની સામે બ્લેઇને મેં કહ્યું કે, એ ભાષણ કરનાર મારા પિતા છે. તેણે મને ઉપાડી લઈ પેાતાના ખભા ઉપર બેસાડયા અને ભાષણ પૂરું થતાં સુધી ત્યાંજ રાખ્યા. શ્રીજી એક મીટીગમાં સ્ટર્લીંગ બગ્સ તરફના પાર્લામેન્ટના લીરલ પક્ષના ઉમેદવાર જે. બી. સ્મિથની તરફેણમાં જૉન બ્રાઇટ ભાષણ આપવા આવ્યા હતા, સાંભળવા મારા પિતા મને તેડી ગયા હતા. ઘેર આવ્યા બાદ ' મે એવી ટીકા કરી કે, અમુક શબ્દને ઉચ્ચાર તેમણે અશુદ્ધ કર્યા હતા. તેમની ભૂલ એ હતી કે સ્કોટલૅન્ડમાં અમે એ શબ્દમાંના ‘ એ ’ તે જે ‘ આ જેવા પહેાળે! ઉચ્ચાર કરીએ છીએ તેવા તેમણે કર્યો નહેાતેા. આવા સોગેમાં ઉછરવાથી હું એક ઉદ્ધત રિપબ્લિકન નિવડયેા એમાં બિલકુલ નવાઈ નથી. “ ખાસ હક્કનું નામનિશાન નાબુદ કરવું’ એ મારા મુદ્રાલેખ હતેા. ‘ ખાસ હક’ એટલે શું, એ હું તે વખતે સમજતા નહેાતા, પણ મારા પિતા તે સમજતા હતા કુંતી ! જ્જૈન બ્રાઈટના મિત્ર ઉપર જણાવેલા જે. બી. સ્મથ જેમણે ડન્ફર્મ- લાઇન તરફથી પાલ મે~તી ઉમેદવારી બહાર પાડી હતી, તેમના સંબંધની મારા કાકા લાડરે કહેલી એક વાત અત્યંત સુંદર હાવાથી હું અત્રે તેને ઉલ્લેખ કરવાની છૂટ લઉં છું. મારા કાકા તેમની ઉમેદવારીને ટેકેા આપવા માટે નિમાયલી કમીટીના સભાસદ હતા. શરૂઆતમાં તે તેમનું ગાડુ ઠીક ગબડયું, પણ પાછળથી એમ જાહેર થયું કે, સ્મિથ તે! યુનિટેરિયન પંથના અનુયાયી છે, એટલે વાત બગડવા એડી. ‘ શું તમે એક યુનિટેરિયન પીને તમારા મત આપશે। ?’ એવા પ્રશ્નવાળી પત્રિકા સધળે છૂટથી વહેંચવામાં તથા ચેાઢવા- માં આવી. મામલે ગંભીર થઈ પડયા. કહિલ નામના ગામની સ્મિથની કમીટીને ચેરમેન એક લુહાર હતા, તે એમ એલ્યેા હતા કે હું મારા વાટ એવા માણસને કદી આપવાના નથી. મારા કાકા તેને સમાવવા દોડી ગયા. ગામના મુસાફરખાનામાં બન્ને ભેગા થયા. ચેરમેન કહે કેઃ—‘ ભલા માસ ! યુનિટેરિયન પથવાળાને હું કદી મારા મત આપી શકું નહિ. ' મારા કાકાએ કહ્યું:- પણ હરીફ ઉમેદવાર મેટલૅન્ડ ટ્રિનિટેરિયન+ છે. ' 46 22 જહાનમમાં ગયું, એ વળી વધારે ખરાબ. આ લુહારે પછીથી સ્મિથનેજ પેતાને મત આપ્યા; અને થાડી વધુ- Gdહને ત્રણ પ થર મારનાર, age Portal