પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૬
દાનવીર કાર્નેગીકરે છે’ ( વેનચર્સ ટુ હાપ ) કે વી.’ આવા વહીવટ જોઇ મને ઘણી નવાઇ લાગી.પાછળથી મારે જ્યારે પત્રવ્યવહાર કરવાના પ્રસંગ આવ્યા,ત્યારે “નામદાર શહેનશાહ એવી અપેક્ષા રાખે છે કે વી.’ એવી મતલખનું લખાણ જ્યારે મને મળતું, ત્યારે સામા જવાબમાં હું પણ લખતા કે “પ્રેસિડન્ટ સાહેબ એવી અપેક્ષા રાખે છે કે વી.’ “ ત્યારે તમે કબૂલ કરે છે કે તમે પત્રવ્યવહારને વહીવટ બદલ્યા એવા એમને ચાકા મારવામાં આવતાં તેમણે તરતજ જવાબ આપ્યાઃ– સબેંગા જેટલે અંશે બદલાયા હતા, તેથી વધારે અરશે નહિ. જે રાજ્ય યુનાઈટેડ સ્ટેટ્સ પાસે અમુક કામ કરાવવાની અપેક્ષા રાખતું હાય (એકસપેકટ) તેની પાસેથી તેવી જાતના કામની ઉમેદ રાખવાની હિહંમત કરવાના (વેનચર હાપ)ના તબક્કામાંથી યુનાઇટેડ સ્ટેટ્સ નીકળી આગળ વધેલું હતું. મેં માત્ર તમારાજ દાખલાનું અનુકરણ કર્યુ હતું; અને જો તમારા તરફથી ‘ઉમેદ રાખ- વાની હિંમત કરવાનું’ લખવામાં આવશે, તે અમારા તરફથી પણ તેમ કરવામાં આવશે; પણ જ્યાં તમે ‘અપેક્ષા’ રાખશે।, ત્યાંસુધી યુનાઇટેડ સ્ટેટ્સ પણ હમેશાં સામી બાજુથી ‘અપેક્ષા રાખશે.’ એક ખાણામાં જોસફ ચેમ્બરલેન અને સ્કોટલૅન્ડ સ્ટીલ કંપનીના પ્રેસિ- ડન્ટ સર ચાલર્સ ટેનન્ટ, મહેમાના હતા. વાતચીતદરમિયાન ચેમ્બરલેને એમ કહ્યું કે:-‘કાર્નેગી અમારા મિત્ર છે અને એમને ધધામાં સાફલ્ય મળતું જોઇ અમે ખુશી એ છીએ; પણ પેાલાદની રેલો બનાવવાથી એ લેકેાના ઉપર મહેરબાની કરતા હોય, તેમ તેમને યુનાઇટેડ સ્ટેટ્સની સરકારે દરસાલ દશ લાખ પૌડ કે તેથી વધારે રકમની મદદ શામાટે કરવી જોઇએ એ અમારાથી સમજાતું નથી.” બ્લેઇને કહ્યું: એ પ્રશ્ન તરફ અમે એવી દિષ્ટથી જોતા નથી. અમારે પેાલાદની રેલાની જરૂર છે અને અગાઉ અમારે તમને દર ટનના તેવુ ડૉલર મુજબને ભાવ આપવા પડતા.હવે, આ તરફ આવવા અમેરિકામાંથી નીકળ્યે, ત્યાર પહેલાં અમારા લાકાએ કાર્નેગી સાથે દરટનના ત્રીસ ડૉલરના ભાવથી મેટી રકમના કટ્રાકટ કર્યો છે અને મારૂં માનવું એવું છે કે કાર્નેગી અને તેના મિત્રાએ અમેરિકામાં પોલાદની રૅલેા બનાવવાના હુન્નરની ખીલવણી કરવા માટે ભારે મુડી રેશકવાનું જોખમ ખેડયું ન હૈાત, તે આપણુ અમારે તમને દર ટનના નેવુ ૐલર મુજબનેા ભાવ આપવૈા પડત.” આ વખતે સર ચાસ વચમાં એલી ઉડ્ડયાઃ– “એ વાત તેા ખરીજ G; તમાં શા માટે અમે એવુ કલરનો ય જીજ કરી રાખ્યો તેથી ત