પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૭
વોશિંગ્ટન ખાતાની રાજપ્રકરણી બાબતોઆ સાંભળી બ્લેઇને હસીને કહ્યું:- “ મિ. ચેમ્બરલેન ! હું ધારૂં છું કે, તમે અમારા મિત્ર કાર્નેગી સામેનેા કેસ ( મુકમા ) પૂરવાર કરી શક્યા નથી.’’ તેમણે કહ્યું:- હિજ. સર ચાર્લ્સ જેવા અમારી વિરુદ્ધ કરી બેસે, એટલે પછી અમે શી રીતે એવી આશા રાખી શકીએ?’ આ સાંભળી બધા હસી પડયા. બ્લેઇન ઉત્તમ પ્રકારના હાજરજવાબી પુરુષ હતેા; અને એમના સભા- ણુની ખાસ ખુબી એ હતી કે, એમના મુખમાંથી એકપણ શબ્દ એવા નહેાતા નીકળતા કે જે સારામાં સારી શિષ્ટ મંડળીમાં ન વાપરી શકાય. એ અજબ પ્રકારના હાજરજવાબી હતા અને એમની સાબતમાં રહેવાથી ખૂબ મઝા પડતી, મેં એમને કાઈ વખત ઉથલપાથલ કરાવનારા વિચારા દર્શાવતા સાંભળ્યા નથી અને ખીન્ન રાજ્યેા સાથેના પ્રશ્નેના સંબંધમાં તે હમેશાં સુલેહ જાળ- વવા તરફનુંજ વલણ બતાવતા. એ એક ઉત્તમ પ્રેસિડન્ટ નિવડત. Gandhi Heritage Portal