પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૯
હે અને મંકકિન્લી



આગળ તર્યાં કરે છે, કે ફિલિપાઇન ટાપુએ કબજો છેડવા આપણે કેવી રીતે શક્તિમાન થઇ શકીએ ? આ મહત્ત્વના પ્રશ્નને નિકાલ કરવાનું મારે માથે નથી આવી પડયું એ મારું સદ્ભાગ્ય છે.” પણ દેવની ગતિ એવી વિચિત્ર છે કે જે કાર્ય માંથી મુકત રહેવા બદલ તે પેાતાની જાતને અભિનદન આપતા હતા તેજ કા તેને કરવું પડયું હતું! મેઅર લેાકાના બળવાની શરૂઆતમાં ચીનના પક્ષમાં તે એકલેાજ હતા, તેમ સુલેહ વખતે ચીનને લાભકારક શતા નક્કી કરવામાં પણ તેને ઘણે હાથ હતા. ઈંગ્લેન્ડના પ્રત્યે પણ તેને ભારે સદ્ભાવ હતા અને આ બાબતમાં તે પ્રેસિડન્ટ પણ તેવાજ મનેાભાવવાળા હતા. કચુખાના વિગ્રહમાં સ્પેનના પક્ષ કરનારાં બીજા યૂાપી રાજ્યેાની વિરુદ્ધ પડવા માટે તે બ્રિટનને ઉપકાર માનતા હતા. પનામાની નહેરના સંબંધમાં હું અને પેાન્સીફા, એ એએ નક્કી કરેલી શરતે ઘણાંને અસતાષકારક લાગતી હતી. સિનેટર એલ્ફિન્સે મને કહ્યું કે, ન્યુયોર્ક ટ્રિબ્યુનમાં તમે પ્રસિદ્ધ કરેલી એની વિરુદ્ધની દલીલે. હું એના સંબંધમાં એલવાનેા હતા તેને આગલે દિવસે મારા હાથમાં આવી હતી અને તે મને બહુ કામ લાગી હતી. આ લેખ પ્રસિદ્ધ થયા પછી થેાડા દિવસમાં હું વાશિંગ્ટન ગયા હતા, ત્યારે સિનેટર હેનાની સાથે પ્રેસિડ- ન્ટની પાસે જતાં એ કાલકરારની વિરુદ્ધ સીનેટમાં જે સુધારા રજુ થયે હતા, તેથી એમના મનમાં ઘણી ગુંચવણ ઉત્પન્ન થઇ હાય એમ જણાતુ હતુ. સીનેટની જે માગણીએ હતી, તે 'ગ્લાંડ ખુશીથી કબૂલ રાખશે, એવી મારી ખાત્રી હતી; અને મે પ્રેસિડન્ટને પણ તે પ્રમાણે જણાવ્યું. કા માટે જોઈતાં નાણાં આપણે પૂરાં પાડવાનાં હતાં; અને આપણાથી બીજા નંબરને સગીન લાભ એમને થવાના હતે., તેથી આપણી વાજબી માગણીએ તે ખુશી- થી કબૂલ રાખે એમાં નવા નહેાતી. આ સીનેટર હેનાએ મને પૂછ્યું કે, તમે ‘ જાન' ને મળ્યા છે ? (એ અને પ્રેસિડન્ટ ઍકકિન્લી બન્ને હેને એ નામથી ખેલાવતા. ) મે’ નકારમાં જવાબ આપ્યા એટલે એમણે મને કહ્યું કે, તમે જઇને તેમને હિંમત આપી આવેા; કેમકે સુધારા રજુ થયેલા હાવાથી એમનું મન પણ વ્યગ્ર થયું હતું. મે જઇને તેમને કહ્યું કે, કલેટન-જીલ્વરવાળા કાલકરારમાં પણ સીનેટે સુધારાવધારા દાખલ કર્યાં હતા, પણ હાલ કાઇ એ વાત જાણતુંય નથી તેમ કેાઇને એની પરવા પણ નથી. તેજ પ્રમાણે હે–પેાન્સીફાટવાળા કાલકરાર પણ સુધરેલા સ્વરૂપમાં મન્નુર થઇ જશે, તે પાછળથી કોઇ તપાસ કરવાની દરકાર કરવાનું નથી કે એ તે મૂળસ્વરૂપમાં મન્નુર થયા છે કે સુધરેલા સ્વરૂપમાં; પણ એમને Gandhi Heritage Portal